Tumgik
Text
કોલેજ લાઈફ ની સુવર્ણ યાદો
અમને આ બધું યાદ રહેશે!!!! ..ડિપ્લોમામાં એડમીશન થયા બાદ કોલેજ નો પહેલો દિવસ, અમને યાદ રહેશે... ..ચારોલા સર ની જોર શોરથી ભણાવવાની ઢબ, અમને યાદ રહેશે.. ..વાઢેર સર નું થોડું open થોડું close minded શિક્ષણ, અમને યાદ રહેશે.. ..પાર્થ સર નું clqss ના છેલ્લા વિદ્યાર્થીને જ્યાં સુધી ના સમજાય જાય ત્યાં સુધી સમજાવવાની અને ક્યારેય bore ના થવાય એવી શૈલી, અમને યાદ રહેશે.. ..રાઠોડ સર નું કાલે find કરી લાવજો એવો મીઠો જવાબ, અમને યાદ રહેશે.. ..પંચાલ સર નો સદા smily face અને અમને જવાબ છેક lab. ની છેલ્લી મિનિટે કહેવાની અદા, અમને યાદ રહેશે.. ..અને હવે માસ્ટર ઓફ કેમ્પસ ઈન્ટરવ્યુ સુથાર સર નું તો શું કહેવું છતાં પણ તેનો થોડીક વાર માટે ગુસ્સા વાળો અને તરતજ પાછા મોજ માં લાવી દેવાની કરામત તો , અમને યાદ રહેશે.. ..class માં ધમપછાડા કરતો અક્ષર, songs ગાવા માટે ફ્રી ટાઈમ ની જ રાહ જોતો રાહુલ, અમને યાદ રહેશે.. ..we are the gental mens એવી સદાય મોડી હોસ્ટેલ ગેંગ, અને real gentalmens શૈલેષ, જયદીપ, મિલન, અને etc., અમને યાદ રહેશે.. ..હંમેશા બીજા ના વાંકમાં પોતે વાંકમાં આવી જતો કેવીલ, supermen હિરેન, અને c2d સેના, અમને યાદ રહેશે.. ..i am selfie specialist રાજીવ, વિશાલ 1 અને 2, ચાલુ class માં games રમતો સિદ્ધાર્થ , અમને યાદ રહેશે.. ..2 unmathed sisters, અને mr. Train હાર્દિક , આતંકવાદી ભાર્ગવ, અમને યાદ રહેશે.. ..આતો ખાલી માણસોની જ વાત છે, આ સમય દરમ્યાન કેટલાક બનેલા અને તુટેલા સબંધો તો સદાય ને માટે, અમને યાદ રહેશે.. જેટલું લખી શકાતું હતું એટલું તો લખી દીધું પણ હજી તો યાદો નો ભંડાર છે એ બધું લખવા બેસીએ તો તો આ બધા પાના પણ ઓછાં પડશે, આ તો મારી feelings છે હવે તમારી feelings ની રાહ રહેશે......... By: ઘનશ્યામ પડશાળા
0 notes