gujaraticriccaptain-blog
gujaraticriccaptain-blog
GUJARATI CRIC CAPTAIN
1K posts
Don't wanna be here? Send us removal request.
gujaraticriccaptain-blog · 8 years ago
Text
એવોર્ડ શોમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની સાથે રેડ કાર્પેટ પર કરી એન્ટ્રી
એવોર્ડ શોમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્માની સાથે રેડ કાર્પેટ પર કરી એન્ટ્રી
November 12, 2017, 12:16 pm
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્માનું રિલેશનશિપ હંમેશા ચર્ચામાં હોય છે. આ કપલ જ્યાં પણ જાય છે, તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ કરી લે છે. તાજેતરમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ એવોર્ડ્સમાં ફરી એક વખત બંને  હાથમાં હાથ પકડીને સાથે જોવા મળ્યા હતા. આ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર અનુષ્કા શર્મા રેડ કલરના આઉટફિટમાં જોવા મળી જ્યારે વિરાટ કોહલી બ્લેક…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
ASEANમાં ભાગ લેવા પહોંચ્યા ફિલિપાઈન્સ પહોંચ્યા મોદી, ટ્રમ્પ સાથે પણ થશે મુલાકાત
ASEANમાં ભાગ લેવા પહોંચ્યા ફિલિપાઈન્સ પહોંચ્યા મોદી, ટ્રમ્પ સાથે પણ થશે મુલાકાત
November 12, 2017, 12:08 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ફિલિપાઈન્સ પહોંચી ગયા છે. જ્યાં તેઓ ત્રણ દિવસની યાત્રા પર છે. ફિલિપાઈન્સની આ તેમની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. મોદી ફિલિપાઈન્સમાં ભારતીય સમુદાયને પણ મળશે. પીએમ મોદીની મનીલાની યાત્રાથી ફિલિપાઈન્સ સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બને તેવા તેમના પ્રયત્નો રહેશે અને આસિયાન દેશો સાથે રાજકીય…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
Bigg Boss 11: Double elimination this week
Bigg Boss 11: Double elimination this week
Bigg Boss ના ઘરમાં આ વખતે એક મોટો ફેરફાર થવાનો છે, જે બધાને ચોંકાવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે Bigg Boss ના ઘરમાંથી એક નહિ પરંતુ બે કન્ટેસ્ટંટ બેઘર થશે. આ વખતે મેહઝબી સિદ્દીકી અને સબ્યસાચી સતપથી બંને એકસાથે બેઘર થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે મેહઝબી અને સબ્યસાચી બેઘર થવાના છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ઘરના કેપ્ટન્સી ટાસ્કમાં સબ્યસાચી વિજેતા રહ્યો હતો. હિના, લવ,…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
Asian માં ભાગ લેવા PM મોદી ફિલીપીંસ જવા રવાના
Asian માં ભાગ લેવા PM મોદી ફિલીપીંસ જવા રવાના
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતની સંભાવના નવી દિલ્હી: ફિલીપીંસમાં ૧૪ નવેમ્બરથી યોજાનારા ૧૫માં Asian-India (આસિયાન-ભારત) સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થઈ ગયા છે. જ્યાં તેમની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફિલીપીંસમાં પીએમ મોદી અન્ય મુદ્દાઓ ઉપરાંત વ્યાપાર અને કનેક્ટિવિટી ઉપર ભાર મુકશે.…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
અક્ષય કુમારે ખરીદ્યા 4 લક્ઝૂરિયસ ફ્લેટ, કિંમત જાણીને ચોંકી જશો
અક્ષય કુમારે ખરીદ્યા 4 લક્ઝૂરિયસ ફ્લેટ, કિંમત જાણીને ચોંકી જશો
November 12, 2017, 11:48 am
બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પૉપર્ટીમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરનાર એક્ટર્સની ટૉપ લિસ્ટમાં આવે છે. હાલમાં મુંબઇના જુહૂ વિસ્તારમાં ડ્યૂપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહેનાર અક્ષય કુમારે મુંબઇના પૉશ વિસ્તારમાં 4 બીજા નવા ફ્લેટ ખરીદ્યા છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. મુંબઇના બાંદ્રા વિસ્તારમાં રજિસ્ટ્રેશન ઑફિસના સૂત્રોનુસાર, અક્ષયે 1 નવેમ્બર અંધેરી વેસ્ટની…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
ફ્રી કોન્ડમ સ્ટોરમાંથી 69 દિવસોમાં 10 લાખ કૉન્ડમ કરાયા ડિલિવર
ફ��રી કોન્ડમ સ્ટોરમાંથી 69 દિવસોમાં 10 લાખ કૉન્ડમ કરાયા ડિલિવર
November 12, 2017, 11:27 am
એવા દેશમાં જ્યાં કોન્ડમ હજુ સુધી એક ટેબુ મનવામાં આવે છે,, મેડિકલ સ્ટોર પર કોન્ડમ ખરીદતા પહેલા લોકો પોતાની આસપાસ એક વખત જોઈ લે છે, આવા દેશમાં 69 દિવસમાં 10 લાખ કોન્ડમ્સનો ઓનલાઈન ઓર્ડર આવે તે મોટી વાત છે. 28 એપ્રિલના રોજ લોન્ચ કરાયેલા ફ્રી કોન્ડમ સ્ટોરમાં 69 દિવસમાં 9.56 લાખ કોન્ડમ્સ ડિલિવર કરાયા. આ સ્ટોરમાં AIDS હેલ્થકેર સોસાયટીએ શરૂ કર્યો છે. આ સ્ટોરથી સૌથી વધારે…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
Malaika Arora at the shoot of India's Next Top Model
Malaika Arora at the shoot of India’s Next Top Model
1. Malaika Arora
Malaika Arora તેની ફિટનેસ અને સુંદરતાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ ૪૪ વર્ષની ઉંમરમાં Malaika Arora વધારે બોલ્ડ અને બ્યુટીફૂલ લાગી રહી છે.2. મલાઈકા અરોરા
તાજેતરમાં મલાઈકાના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. મલાઈકાના આ ફોટોઝ ટીવી શો India’s next top model ની આગામી સીઝન શરુ થયા પહેલા સામે આવ્યા છે. તાજેતરમાં મલાઈકાએ એક ફોટોશૂટ કરાવ્યું છે. સોશિયલ મીડિયા…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
મુંબઈ ટ્રાફિક પોલીસ બની નિર્દયી, બાળકને દૂધ પીવડાવતી મહિલા સાથે કારને ખેંચી ગયા..
મુંબઈ ટ્રાફિક પોલીસ બની નિર્દયી, બાળકને દૂધ પીવડાવતી મહિલા સાથે કારને ખેંચી ગયા..
November 12, 2017, 11:18 am
એક મહિલા પોતાના સાત મહિનાના બાળકને કારમાં બેસી દૂધ પીવડાવી રહી હતી, ત્યારે જ ટૉ વાને અચાનક કારને ઉઠાવી લીધી હતી અને કારને લઈ જવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ પોલીસકર્મીને ગાડી લઈ જવાની ના પણ પાડી. મુંબઈ ટ્રાફિક પોલીસનો નિર્દયી ચહેરો જોવા મળ્યો છે. ટ્રાફિક પોલીસકર્મીએ એક પ્રાઈવેટ કારને ટૉ કરી ખેંચી હતી, જેમાં એક મહિલા પહેલેથી સવાર હતી અને પોતાના સાત…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Photo
Tumblr media
શ્રીલંકા Test Series માટે ભારતીય ટીમનું એલાન શ્રીલંકા સામે આગામી Test Series માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યાને બે ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી કેપ્ટન હશે અને અજિંક્ય રહાણે વાઈસ કેપ્ટનની જવાબદારી નિભાવશે. શ્રીલંકા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો માટે ટીમ ભારતીય ટીમ આ પ્રકારે છે : વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા. શ્રીલંકા સામે ટ્રેન ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ ૧૬ નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે જયારે આગામી બે મેચ નાગપુર અને નવી દિલ્હીમાં રમાશે. શ્રીલંકા અત્યાર સુધી ભારતમાં એક પણ ટેસ્ટ મેચ જીતી નથી. તેને ભારતીય ધરતી પર ૧૭ ટેસ્ટ મેચ રમી છે જેમાં ભારતે દસમાં જીત મેળવી છે જયારે બાકી સાત ડ્રો રહી છે. આ બંને ટીમની વચ્ચે ભારતમાં છેલ્લી ટેસ્ટ સીરીઝ ૨૦૦૯ માં રમાઈ હતી. શ્રીલંકાની ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ સામે ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમશે. શ્રીલંકાની ટીમે તેમ છતાં પાકિસ્તાન સામે સારૂ પ્રદર્શન કર્યું અને યુએઈમાં ટેસ્ટ સીરીઝ ૨-૦ થી જીતી પરંતુ ત્યાર બાદ તે વનડે શ્રેણી ૦-૫ થી ગુમાવી દીધી હતી. શ્રીલંકાની ટીમ આ પ્રકારે છે : શ્રીલંકાની ટીમ આ પ્રકારે છે : દિનેશ ચાંદીમલ (કેપ્ટન), દિમુથ કરૂણારત્ને, સદીરા સમરવિક્રમા, લાહિરુ તિરીમાને (વાઈસ કેપ્ટન), નિરોશન ડિકવેલા (વિકેટકીપર), દિલરુવાન પરેરા, રંગના હેરાથ, સુરંગા લખમલ, ધનંજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુઝ, લક્ષણ સંદાકન, વિશ્વ ફર્નાડો, દાસુન શનાકા અને રોશન સિલ્વા.
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
HDFC Bank Revises Minimum Average Monthly Balance Requirement For Savings Account
HDFC Bank Revises Minimum Average Monthly Balance Requirement For Savings Account
જો HDFC બેંકમાં તમારું એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. HDFC બેંકે સેવિંગ એકાઉન્ટના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, બેંકના ક્લાસિક શ્રેણીના ��ોકોના સેવિંગ એકાઉન્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એચડીએફસીએ ક્લાસિક શ્રેણીમાં આવતા ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ ૧ લાખ રૂપિયા દર મહિને રાખવાની વાત કહી છે. મતલબ, તમે એચડીએફસીના ક્લાસિક ગ્રાહક છો તો તમારે તમારા સેવિંગ…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
Gujarat: ઉનાકાંડ જેવી ઘટના મારી દ્રષ્ટિએ સામાન્ય છે: પાસવાન
Gujarat: ઉનાકાંડ જેવી ઘટના મારી દ્રષ્ટિએ સામાન્ય છે: પાસવાન
અમદાવાદ: Gujarat ના બહુચર્ચિત ઉનાકાંડ જેવી ઘટના મારી દ્રષ્ટીએ નાની અને સામાન્ય ઘટના છે. ગુજરાત સરકાર પગલાં લીધા છે જયારે અમારા બિહારમાં આવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે અને તેની કોઈ નોંધ પણ લેતું નથી, તેવું ભાજપનો પ્રચાર કરવા આવેલા લોકજનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હત��ં. Gujarat વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના પ્રચાર માટે એનડીએના સાથી…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
ધોનીએ દુબઇમાં શરૂ કરી પોતાની
ધોનીએ દુબઇમાં શરૂ કરી પોતાની
November 12, 2017, 10:20 am
બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે દુબઇમાં પોતાની  પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમી શરૂ કરી. દુબઈના પેસેફિક સ્પોર્ટ્સ ક્લબ અને આરકા સ્પોર્ટ્સ ક્લબ સાથે શરૂ કરવામાં આવેલી એકેડેમી છેલ્લા કેટલાક મહિનાથી અલ કુઓજ સ્પ્રિન્ગડેલ્સ સ્કૂલમાં ચાલી રહી છે. એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમીમાં ભારતીય કોચ આવીને બાળકોને ટ્રેનિંગ આપશે. ધોનીએ ઉત્સાહિત…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
આલિયા ભટ્ટે રિવીલ કર્યો પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાઝી’નો ફર્સ્ટ લૂક
આલિયા ભટ્ટે રિવીલ કર્યો પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાઝી’નો ફર્સ્ટ લૂક
November 12, 2017, 10:08 am
બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાઝી’માં જોવા મળશે. આલિયાએ પોતાની સોશ્યલ મીડિયા પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિવીલ કર્યો છે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટની ઑપોઝિટમાં વિક્કી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. વિક્કી આ પહેલા ‘મસાન’ અને ‘રમન રાઘવ’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. તો બીજી તરફ ફિલ્મમાં આલિયા ભટ્ટની મધર સોની…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
નોટબંધી-જીએસટીના મુદ્દે રાહુલ ગાંધીનું ફરી મોદી તરફ નિશાન
નોટબંધી-જીએસટીના મુદ્દે રાહુલ ગાંધીનું ફરી મોદી તરફ નિશાન
November 11, 2017, 11:44 am
અમદાવાદ: કેન્દ્રની ભાજપ શાસિત એનડીએ સરકાર પર જીએસટી અને નોટબંધીના મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ચિલોડા ખાતે જન સંબોધન કરતી વખતે ફર���થી પસ્તાળ પાડી હતી. રાહુલ ગાંધીએ અગાઉ કરેલા આક્ષેપોને ફરી-ફરીથી દોહરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાનની પ્રજા પાંચ પ્રકારનાં ટેકસ ઇચ્છતી નથી. જો અમારી સરકાર આવશે તો જીએસટીને ખતમ કરશે.
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
ફિફા અંડર-૧૭ વિશ્વકપમાં રમેલા ફૂટબોલરોની પ્રતિભાથી PM મોદી ખુશ
ફિફા અંડર-૧૭ વિશ્વકપમાં રમેલા ફૂટબોલરોની પ્રતિભાથી PM મોદી ખુશ
November 11, 2017, 11:34 am
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાના પ્રથમ ફિફા વિશ્વકપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા ફૂટબોલરોમાં પ્રતિભા જોવા મળી છે. ખેલાડી આ ટૂર્નામેન્ટને આવનારી મોટી ચોજો માટે માઇલ સ્ટોન માની રહ્યા છે. વડા પ્રધાને સાઉદી આરબમાં એએફસી અંડર-૧૯ ચેમ્પિયનશિપ ક્વોલિફાયરમાંથી પાછા ફરેલા ખેલાડીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કર્યા હતા. વડા પ્રધાને…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Text
ભુવનેશ્વર કુમાર શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાંથી ખસી ગયો , જાણો કેમ?
ભુવનેશ્વર કુમાર શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાંથી ખસી ગયો , જાણો કેમ?
November 11, 2017, 11:31 am
મેરઠઃ ભારતીય ક્રિકેટ ટીમનાે સ્વિંગ માસ્ટર ભુવનેશ્વરકુમાર નુપૂર સાથે લગ્નનાં બંધનમાં બંધાવા માટે તૈયારીઓમાં લાગી ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી પૂરી થયાબાદ ભુવી થોડો સમય કાઢીને પોતાનાં લગ્નની તૈયારીઓમાં લાગી ગયો છે. ભુવીનાં લગ્ન ૨૩ નવેમ્બરે મેરઠની બ્રાઉરા હોટેલમાં થવાનાં છે. દિવસે લગ્ન બાદ પહેલું રિસેપ્શન મેરઠમાં જ યોજાશે. ભુવી બીજું રિસેપ્શન ૨૬…
View On WordPress
0 notes
gujaraticriccaptain-blog · 8 years ago
Photo
Tumblr media
રાહુલ ગાંધીએ શા માટે એરપોર્ટ બહાર Convoy ને અટકાવ્યો? તે જાણો અમદાવાદ: કોંગ્રેસની ‘નવસર્જન યાત્રા’ અંતર્ગત આજે અમદાવાદ આવી પહોંચેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એરપોર્ટની બહાર નીકળતાની સાથે પોતાના કાફલા (Convoy)ને અટકાવી દીધો હતો. રાહુલ ગાંધીએ પોતાનો કાફલો અટકાવી દેતાં થોડા સમય માટે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે કારમાંથી ઉતરીને રાહુલ ગાંધીએ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મળતા સૌ કોઈને સાચી વાતની જાણ થઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા આયોજિત ‘નવસર્જન યાત્રા’ અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એક વખત ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા છે. દિલ્હીથી આજે સવારે અમદાવાદ આવ્યા હતા. તેમનો કાફલો (Convoy) એરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો ત્યારે એરપોર્ટની બહારના ભાગે રોડ ઉપરથી એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પસાર થઈ રહી હતી. રાહુલ ગાંધીની નજર આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર પડી હતી. જેના કારણે રાહુલ ગાંધીએ તાત્કાલિક પોતાના કાફલાને અટકાવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના કાફલાને અચાનક અટકાવતા સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા. પરંતુ કાફલો અત્કાતાની સાથે રાહુલ ગાંધી કારમાંથી બહાર નીકળીને રોડ ઉપરથી પસાર થઈ રહેલી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને મળીને તેમની સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની સાથે થોડો સમય વિતાવ્યા પછી તેઓ ગાંધીનગર તરફ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી એરપોર્ટથી ગાંધીનગર અક્ષરધામ મંદિર ગયા હતા. જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. દર્શન કર્યા પછી તેઓ ‘નવસર્જન યાત્રા’ અંતર્ગત ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. આજે સાંજે તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચશે. જ્યાં તેઓ ‘માં અંબાજી’ના દર્શન કરશે.
0 notes