hhjadeja
hhjadeja
Untitled
1 post
shayar
Don't wanna be here? Send us removal request.
hhjadeja · 3 months ago
Text
રોજ ન્હાવા જતા રૂમાલનું ભૂલી જવું ,પછી
બહાર આવતા એનુ ભીનું ટપકતું નગ્ન શરીર
ને મારી આંખને ઊઘડતા જ આવું દૃશ્ય જોવું
પાછળથી એના ખૂલ્લાં કાળા ભીના વાળ એની મોટી કમર પર ચોંટેલા
એમાંથી નીકળતા ટીપા એના મસ્ત ગોળ નિતંબ પર થઈ ને ઊભા રહી જતા
ને પછી વાળ ને બે હાથે પકડી ને મારી સામે ફરી ને હાથ ઉપર કરી ને બાંધવા... આહા... એના કાન પાસેના વાળમાંથી નીકળતા ટીપા ગળામાં થઈ ને એના સ્તન પર જઈ ને મારા હોઠે લૂછાવાની જાણે રાહ જોઈ રહ્યા હોય...😋😍
4 notes · View notes