Tumgik
musawilliam · 4 months
Text
(646) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૨  (આંશિક ભાગ –3)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (રસદર્શનકાર)
કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૭ થી ૮) હુએ હૈં પાઁવ હી પહલે નબર્દ-એ-ઇશ્ક઼ મેં જ઼ખ઼્મી ન ભાગા જાએ હૈ મુઝ સે ન ઠહરા જાએ હૈ મુઝ સે (૭) [નબર્દ-એ-ઇશ્ક઼= પ્યારની લડાઈ] રસદર્શન : આ શેર એટલો બધો રમૂજી છે કે આપણે આપણા હાસ્યને ખાળી શકીએ નહિ. માશૂક કહે છે કે મહેબૂબા સાથેની ઇશ્કની લડાઈમાં પહેલાંથી જ પગ એવા તો ઘાયલ થઈ ગયા છે કે તેમનાથી ભાગી જઈ શકાતું નથી કે ઠહેરી પણ શકાતું નથી. અહીં…
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
સુખી પરિવાર!
સૌજન્ય : વરન શાંતિ (હાસ્ય પાર્લર ગ્રુપ)
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
'નાટક' શબ્દની નાટકબાજી!
સૌજન્ય : ગૂર્જર હિનાબેન
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
Abbreviated Recalling Memories!
સૌજન્ય : મિ. લાકડાવાલા (હાસ્ય પાર્લર ગ્રુપ)
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
કમાલનું પેઈન્ટીંગ!
સૌજન્ય : ધનંજય ગિરિ
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
મેડમ બેભાન!
મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ. પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર ફેંકી દીધું. મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું? પપ્પુ : મેં બહાર ફેંક્યું છે. અને હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે. મેડમ બેભાન… સૌજન્ય : મહેશભાઈ કામદાર (હાસ્યની બે પળ – ક્વોરા)
View On WordPress
0 notes
musawilliam · 4 months
Text
આજકાલનાં બાળુડાં!
એક દસ વર્ષનો છોકરોએક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચી રહ્યો હતો.તેનું શીર્ષક હતું –બાળકોનો ઉછેર કેવી રીતે કરવો?તેની મમ્મીએ પૂછ્યું :તું આ પુસ્તક કેમ વાંચે છે?બાળક : મારે એ જોવું છે કેમારો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં?😅😝😂😜🤣🤪 સૌજન્ય : ગુજરાતી મહેક
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
માનવજાતની શરૂઆત
નાની બાળકીએ સવાલ પૂછ્યો : મમ્મી માનવજાતની શરૂઆતકેવી રીતે થઈ હતી?મમ્મી : ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં.એમને બાળકો થયાં અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.આ જ સવાલ બાળકીએ પોતાના પપ્પાને કર્યો.પપ્પાએ કહ્યું : વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા.એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.છોકરી વિચારમાં પડી ગઇ અને ફરી મમ્મી પાસે આવીને બોલી :મમ્મી, તું કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,અને પપ્પા કહે છે કે માણસ…
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
प्राइवेट हॉस्पिटल ज्वाईन करने जा रहा हूँ।
👉 भारतीय ने जॉब छोड़कर कनाडा के 1 बड़े डिपार्टमेंटल स्टोर में सेल्समेन की नोकरी ज्वाइन की। 🔶बॉस ने पूछा:- तुम्हे कुछ तज़ुर्बा है? उसने कहा कि हा थोड़ा बहुत है 👉पहले दिन उस भारतीय ने पूरा मन लगाकर काम किया।🔶शाम के 6 बजे बॉस ने पूछा:- आज पहले दिन तुमने कितने सेल किये? 👉भारतीय ने कहा कि सर मैंने 1 सेल किया। 🔶 बॉस चौंककर बोले:- क्या मात्र 1 ही सेल।सामान्यत: यहाँ का���्य करने वाले हर सेल्समेन 20 से…
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
ટાઈમપાસ
2 વર્ષથી રીટાયર્ડ થઇ ગયો છું. મને ફિલ્મ જોવાનો, ટીવી જોવાનો કે ન્યૂઝ પેપર વાંચવાનો પણ શોખ ખરો છતાં પણ “નિવૃત્ત થયા પછી ટાઈમપાસ કેવી રીતે કરો છો?” એવો સવાલ સૌ કરતાં રહે છે. લ્યો ત્યારે જવાબમાં કાલનો જ એક દાખલો આપું, એમાંથી સમજી લેજો. કલ્યાણ જવેલર્સના અદ્યતન શો રૂમમાંથી હું અને મારા પત્નિ પાંચ મિનિટમાં બહાર નીકળી ગયા. બહાર આવી ને જોયું તો આ શું? શો રૂમની સામે કાર પાસે ચલણની રસીદબુક લઇ ટ્રાફિક…
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
લંગડાતા હાલવાનું રહસ્ય!
સૌજન્ય : ખેંગારજી જાડેજા
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
રોટલી મેકીંગ એન્ડ ડ્રાઈવીંગ!
પતી : રસોડામાં જાય છે અનેતેની પત્ની જે રોટલી બનાવતી હોય છે,તેને ટોકે છે, આ શું કરી રહી છે?તેને ન ફેરવ, એમ તો બળી જશે રોટલી,જલ્દી કર બળી જશે રોટલી.પત્ની (ગુસ્સામાં) : હવે તમે મને શીખવાડશોરોટલી બનાવતા?પતી (હસતા હસતા) : નહિ,હું તો તને એ બતાવવા માગું છું કેજયારે હું ડ્રાઈવિંગ કરું છુંઅને તું બોલે છે તો મને કેવું લાગતું હશે.😅😝😂😜😅😝😂😜 સૌજન્ય : નિરંજન મહેતા
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
ભરવાડ એટલે?
સૌજન્ય : પંચમ શુક્લ
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
મૃત્યુ પછીનું જીવન
બોસ : મૃત્યુ પછીના જીવનમાં તું માને છે?મોહન : હા, સર.બોસ : અચ્છા. તો બરાબર.આ તો તું તારા દાદાની અંતિમક્રિયા માટેરજા લઈને ગયો તેના કલાક પછીએ તને અહીં મળવા આવ્યા હતા.😅😝😂😜🤣🤪 સૌજન્ય : જોક્સ ગ્રુપ
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
મમ્મીઓનું મૌખિક ઈંગ્લીશ!
🫣🫣🤫🤫😄😄😆😆સરકારી સ્કૂલોમાં હવે ધોરણ 1 થી 3માં ફરજિયાત અંગ્રેજી ભણાવાશે. કહે છે કે શિક્ષકો આ ઇંગ્લીશ ‘મૌખિક’ રીતે ભણાવશે.અમે કહીએ છીએ સાહેબો, શિક્ષકોને શું કામ તકલીફ આપો છો ? આજકાલની મમ્મીઓનું ‘મૌખિક ઇંગ્લીશ’ કેટલું સરસ હોય છે ! એમને જ સોંપી દો ને…👍🙏🙏👇👇 ચલો બેટા, ક્વિક્લી ક્વિક્લી મિલ્ક ડ્રીંક કરીને ફીનીશ કરો ! નહિતર મમ્મી પછી એન્ગ્રી થઈ જશે !😆😆🤔🤔 તને ટેન ટાઈમ્સ કીધું ને, કે ડસ્ટમાં જઈને પ્લે નહીં…
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
ઓન લાઈન
સૌજન્ય : સોશિયલ મીડિયા
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 5 months
Text
(645) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૭૧  (આંશિક ભાગ –૨)કભી નેકી ભી ઉસ કે જી મેં (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (રસદર્શનકાર)
કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે  (શેર ૪ થી ૬) ઉધર વો બદ-ગુમાની હૈ ઇધર યે ના-તવાની હૈ ન પૂછા જાએ હૈ ઉસ સે ન બોલા જાએ હૈ મુઝ સે (૪) [બદ-ગુમાની= વહેમ, અવિશ્વાસ, મિથ્યાભિમાન, અક્કડ વલણ; ના-તવાની= કમજોરી, નિર્બળતા, ભીરુતા]  રસદર્શન : આ શેર સીધોસાદો અને નવીનતાવિહીન લાગતો હોવા છતાં તેમાં લાલિત્યસભર પૂર્ણ સુંદરતા સમાયેલી છે. વળી પ્રથમ મિસરામાં અન્યોન્ય સાથે પડઘાતા ‘ઉધર’ અને ઇધર શબ્દો…
Tumblr media
View On WordPress
0 notes