Tumgik
#Khambhaliya Gate
nawanagartime · 4 years
Photo
Tumblr media
ખંભાળિયા શહેરના પ્રવેશ દ્વારે ખાડા પુરવાનું કામ શરૂ જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના પ્રવેશના રસ્તેજ ભયંકર મોટા ખાડા સ્વાગત કરતા હોય તેમ રસ્તામાં પ્રવેશતા જ ભયંકર ગાબડા વાળો રસ્તો હતો જે અંગે અખબારી હેવાલોને પગલે પાલિકા તંત્ર દોડતુ થયું હતું તથા આજે સવારથી જેસીબીની મદદથી કામ ચાલુ કરીને આ રસ્તા પરના ગાબડામાં માલ નાખીને પુરવા તથા ખાડા પર ભરતી કરીને લેવલીંગ કરીને ખાડા પુરવા કામગીરી શરૂ કરતા લોકોને રાહત થઇ છે.
0 notes
nawanagartime · 4 years
Text
હૅડ પૉસ્ટ ઑફિસ બે દિવસ માટે બંધ
હૅડ પૉસ્ટ ઑફિસ બે દિવસ માટે બંધ
જામનગર: જામનગરમાં કોરોનાના હાહાકાર વચ્ચે પૉસ્ટ વિભાગના ત્રણ કર્મચારીઓ રૅપિડ ટેસ્ટ દરમિયાન કોરોના પૉઝિટીવ આવતાં હૅડ પૉસ્ટ ઑફિસ અને ખંભાળિયા ગેઈટ પૉસ્ટ ઑફિસ બે દિવસ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે જેટ ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે લોકોના સીધાં સંપર્કમાં આવતાં પૉસ્ટલ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત ગઈકાલે પૉસ્ટ ઑફિસના 184…
View On WordPress
0 notes
nawanagartime · 4 years
Text
ખંભાળિયા ચીફ ઑફિસરના ઘરે તસ્કરોની મહેમાનગતિ
ખંભાળિયા ચીફ ઑફિસરના ઘરે તસ્કરોની મહેમાનગતિ
જામનગર: અનલૉક-3 હેઠળ નાઈટ કર્ફયુ હટતાંની સાથે જ તસ્કરો મેદાનમાં આવી ગયાં છે. ગઈકાલે રાત્રિના ખંભાળિયા પાલિકાના ચીફ ઑફિસરના ઘરે તસ્કરોએ મહેમાનગતિ કરી હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. બીજી તરફ નગરગેઈટ ચોકના પાનની દુકાનમાં તસ્કરો 20થી 22 હજારની મત્તા ઉઠાવી ગયાં હતાં.
ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર એ.કે. ગઢવી તાજેતરમાં વતનમાં રજા પર જતાં મોટુ મકાન જોઇને પાછળથી વાડી તરફથી ગ્રીલ તોડીને તસ્કરો અંદર…
View On WordPress
0 notes
nawanagartime · 4 years
Text
ખંભાળિયામાં વહેલી સવારથી તમાકુ, બીડી-બજર માટે લાઈનો લાગી
ખંભાળિયામાં વહેલી સવારથી તમાકુ, બીડી-બજર માટે લાઈનો લાગી
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ તમાકુ વેંચતા વેપારીઓની દુકાન પાસે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. આ અંતર્ગત ખંભાળિયાના ચોક્કસ બજરિયા, તમાકુનું વેંચાણ કરતાં દુકાનદારોના બંધ બારણાં પાસે વહેલી સવારે સાડા સાતે’ક વાગ્યાથી જ 40 – 50 લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યાં હતાં.
છેલ્લા 58 દિવસથી લૉકડાઉનના કારણે પાન-બીડીના બંધાણીઓની હાલત કફોડી બની છે ત્યારે ખંભાળિયાના બજર-બીડીના બંધાણીઓ…
View On WordPress
0 notes