#ragilurajkot
Explore tagged Tumblr posts
Photo

GPSC એ ભરતીની કરી જાહેરાત, વર્ગ- 1- 2 સહિતના વિભાગની ભરતીની જાહેરાત, વર્ગ- 1- 2-3ની 215 જગ્યાઓ માટે ભરતની જાહેરાત, 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, DYSPની 8, સહાયક રાજ્ય વેરા કમિશનરની 48 જગ્યા, તા.વિકાસ અધિકારીની 10 જગ્યાઓ પર થશે ભરતી, નાયબ કલેક્ટર અને નાયબ જિ.વિકાસ અધિકારીની 15 જગ્યા #gpscexam #rajkot #saurashtra #gujarat #rudukathiyawad #rajkotcity #ragilurajkot #rangilurajkot #exams #students #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CUFnQjcMHMU/?utm_medium=tumblr
#gpscexam#rajkot#saurashtra#gujarat#rudukathiyawad#rajkotcity#ragilurajkot#rangilurajkot#exams#students#ilove_rajkot03
1 note
·
View note
Video
instagram
રાજકોટ-વેરાવળ શાપરમાં કારખાનામાં લાગી ભયાનક આગ, બંગળીના કારખાનામાં લાગી અચાનક આગ... આગના ધુમાડા 10 કિલોમીટર સુધી જોવા મળ્યા.. પોલીસ અને PGVCL અને ��ાયરબ્રિગેટની ટિમો ઘટના સ્થળે પહોંચી.... #rajkotdistrict #rajkot #rajkotiyan #rajkotians #rajkotian #rajkotnews #rajkotcity #fire #ILOVE_RAJKOT03 #rudurajkot #rudukathiyawad #saurashtra #instagram #ragilurajkot #rajkotinstagram🔝 (at Shapar (Veraval), Rajkot) https://www.instagram.com/p/CQ-0aIlH5Vq/?utm_medium=tumblr
#rajkotdistrict#rajkot#rajkotiyan#rajkotians#rajkotian#rajkotnews#rajkotcity#fire#ilove_rajkot03#rudurajkot#rudukathiyawad#saurashtra#instagram#ragilurajkot#rajkotinstagram🔝
1 note
·
View note
Video
instagram
આજે સવારથી રાજકોટમા ધોધમાર વરસાદ અમુક વિસ્તારમા પડયો હતો રાજકોટ ના ૧૫૦ ફૂટ રિંગરોડ પર સારો એવો વરસાદ જોવા મળ્યો હતો #follow👉@ilove_rajkot03 #follow👉@ilove_rajkot03 #follow👉@ilove_rajkot03 #rajkot #happymonsoon #rain #ragilurajkot #rajkotcity #rajkotinstagram #ILOVE_RAJKOT03 #trending #instagram #growthepage #grow (at 150 Fit Ring Rode) https://www.instagram.com/p/CQSySLDjv2y/?utm_medium=tumblr
#follow👉#rajkot#happymonsoon#rain#ragilurajkot#rajkotcity#rajkotinstagram#ilove_rajkot03#trending#instagram#growthepage#grow
1 note
·
View note
Photo

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિકલ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ પર ચકાસણી હાથ ધરવામા આવેલ જેમા દર્શાવેલ વિગતો જેમા અંદાજિત ૨૦ પેઢીની ચકાસણી કરવામા આવેલ જેમા વેચાણ ઠંડાપીણા , દુધ, પ્રીપેર્ડ ફૂડ તથા ઉપયોગમા લેવાતા ખાધ્ય તેલ વગેરે ના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામા આવેલ... PC:- RMC #rajkot #rajkotlovers💙 #rajkotcity #rangilurajkot #ragilurajkot #rajkotnews #rajkotmuncipalcorporation #foodsaftey #thankYou #foryoursupport❤️ #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ClDf0M3Pf0D/?igshid=NGJjMDIxMWI=
#rajkot#rajkotlovers💙#rajkotcity#rangilurajkot#ragilurajkot#rajkotnews#rajkotmuncipalcorporation#foodsaftey#thankyou#foryoursupport❤️#ilove_rajkot03#ilove_rajkot03update
0 notes
Photo

રાજકોટ :- ગોંડલ રોડ પરથી અંદાજિત 40 લાખની રોકડ રકમ ઝડપાઈ... વાહન ચેકીંગ દરમિયાન ચૂંટણી વિભાગની ટીમે એક ફોર્ચ્યુનર કાર માથી રોકડ રકમ ઝડપાઈ એક શખ્સ ની અટકાયત ચૂંટણી વિભાગની ટીમે ઇન્કમ ટેક્સ સહિતની ટીમોને જાણ કરાઈ પ્રાથમિક તપાસમા ઝડપાયેલ શખ્સ કારખાનેદાર હોવાનુ આવ્યું સામે. #rajkot #rajkotcity #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkotnews #election2022 #election #gujarat #electiongujarat #gujaratelection #foryoursupport❤️ #thankYou #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ClDdD6dPlbp/?igshid=NGJjMDIxMWI=
#rajkot#rajkotcity#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#rajkotnews#election2022#election#gujarat#electiongujarat#gujaratelection#foryoursupport❤️#thankyou#ilove_rajkot03#ilove_rajkot03update
0 notes
Photo

રાજકોટમાં સ્ટોન કિલર હિતેશ ઉર્ફે બાડો રામાવતને હત્યા અને લૂંટ કેસમાં આજીવન કેદ અને રૂ. 1 લાખનો દંડ, 5 વર્ષ પહેલાં રાજકોટમાં હાહાકાર મચાવ્યો હતો... #rajkot #rajkotcity #rajkotcitypolice #ragilurajkot #rangilurajkot #stonkiller #gujarat #foryoursupport❤️ #thankYou #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/ClCEIiCv9gl/?igshid=NGJjMDIxMWI=
#rajkot#rajkotcity#rajkotcitypolice#ragilurajkot#rangilurajkot#stonkiller#gujarat#foryoursupport❤️#thankyou#ilove_rajkot03#ilove_rajkot03update
0 notes
Photo

રાજકોટ:- રાજકોટમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, રાજભા ઝાલાએ આપ્યું AAPમાંથી રાજીનામું... #aamaadmiparty #rajbhazala #rajkot #rajkotcity #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #election2022 #election #electiongujarat #gujaratelection #gujarat #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkzxoUAtyR1/?igshid=NGJjMDIxMWI=
#aamaadmiparty#rajbhazala#rajkot#rajkotcity#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#election2022#election#electiongujarat#gujaratelection#gujarat#marugujarat#aapnugujarat#foryoursupport❤️#thankyou
0 notes
Photo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપના ઉમેદવારોની જાહેરાત... રાજકોટ પૂર્વ 68 ના ઉમેદવાર - ઉદયભાઈ કાનગડ રાજકોટ પશ્ચિમ 69 ના ઉમેદવાર - ડો દર્શિતાબેન શાહ રાજકોટ દક્ષિણ 70 ના ઉમેદવાર - રમેશભાઈ ટીલાળા રાજકોટ ગ્રામ્ય 71 ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા #electiondate #election2022 #electiongujarat #gujaratelection #rajkot #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkotcity #udaykangad #bhanubenbabariya #rameshtilala #drdarshitashah #bjprajkot #bhartiyjantaparty #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkxU52_vQ7P/?igshid=NGJjMDIxMWI=
#electiondate#election2022#electiongujarat#gujaratelection#rajkot#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#rajkotcity#udaykangad#bhanubenbabariya#rameshtilala#drdarshitashah#bjprajkot#bhartiyjantaparty#ilove_rajkot03#ilove_rajkot03update#foryoursupport❤️#thankyou
0 notes
Photo

રાજકોટ:- આરટીઓ કચેરીમા લાગી આગ વિભાગ A મા લાગી આગ નંબર પ્લેટ અને લાયસન્સ વિભાગમા નુક્શાન... #rto #rtorajkot #fire #firebridge #rajkoticity #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkot #gujarat #marugujarat #aapnugujarat #foryoursupport❤️ #thankYou #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkuqAzQPKfz/?igshid=NGJjMDIxMWI=
#rto#rtorajkot#fire#firebridge#rajkoticity#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#rajkot#gujarat#marugujarat#aapnugujarat#foryoursupport❤️#thankyou#ilove_rajkot03#ilove_rajkot03update
0 notes
Photo

EWS અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો... EWS અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટની મહોર, EWS અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે, કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ. #ews #suprimcourt #gujarat #marugujarat #aapnugujarat #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkoticity #rajkot https://www.instagram.com/p/CkqCzFDPo5T/?igshid=NGJjMDIxMWI=
#ews#suprimcourt#gujarat#marugujarat#aapnugujarat#ilove_rajkot03#ilove_rajkot03update#foryoursupport❤️#thankyou#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#rajkoticity#rajkot
0 notes
Photo

નિર્ણય ... પેપર લીકની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા સિસ્ટમમાં મોટો ફેરફાર હવેથી કૉલેજના વોટરમાર્ક સાથે કરાશે પેપરોનું વિતરણ. #saurashtrauniversity #saurashtra #gujarat #peparleak #college #marugujarat #aapnugujarat #rajkot #rajkotcity #thankYou #foryoursupport❤️ #ilove_rajkot03 #ilove_rajkot03update #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkqCQg_Pqi5/?igshid=NGJjMDIxMWI=
#saurashtrauniversity#saurashtra#gujarat#peparleak#college#marugujarat#aapnugujarat#rajkot#rajkotcity#thankyou#foryoursupport❤️#ilove_rajkot03#ilove_rajkot03update#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot
0 notes
Photo

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પ્રથમ તબકકામાં ૮૯ બેઠક માટે મતદાન યોજાશે જાહેરનામું પ્રસિદ્ધ ૫ નવેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ૧૪ નવેમ્બર ફોર્મ ચકાસણી ૧૫ નવેમ્બર ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ ૧૭ નવેમ્બર ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બીજા તબકકામાં ૯૩ બેઠક માટે મતદાન યોજાશે જાહેરનામું પ્રસિદ્ધ ૧૦ નવેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ૧૭ નવેમ્બર ફોર્મ ચકાસણી ૧૮ નવેમ્બર ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ ૨૧ નવેમ્બર 8 ડિસેમ્બરના રોજ થશે મતગણતરી #electiondate #election #gujaratelections2022 #gujaratelections #marugujarat #aapnugujarat #gujarat #saurashtra #electioncommissionofindia#ragilurajkot #rangilurajkot #ilove_rajkot03 #rajkotlovers💙 #foryoursupport❤️ #thankYou https://www.instagram.com/p/CkfmZFNPn9A/?igshid=NGJjMDIxMWI=
#electiondate#election#gujaratelections2022#gujaratelections#marugujarat#aapnugujarat#gujarat#saurashtra#electioncommissionofindia#ragilurajkot#rangilurajkot#ilove_rajkot03#rajkotlovers💙#foryoursupport❤️#thankyou
0 notes
Photo

રાજકોટ : આચાર સંહિતા લાગુ થાય તે પૂર્વે પેરામિલેટ્રી ફોર્સનું આગમન સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલેટ્રી ફોર્સ દ્વારા યોજવામાં આવી ફ્લેગ માર્ચ ભક્તિનગર પોલીસ સ્ટેશન, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશન જેવા અનેક વિસ્તારમાં યોજવામાં આવી ફ્લેગ માર્ચ... #election #peramiletryforce #rajkot #rajkotcity #rajkotlovers💙 #governmentofgujarat #electiongujarat #electiondate #gujarat #marugujarat #aapnugujarat #ragilurajkot #rangilurajkot #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ #thankYou (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CkfUioUNv2P/?igshid=NGJjMDIxMWI=
#election#peramiletryforce#rajkot#rajkotcity#rajkotlovers💙#governmentofgujarat#electiongujarat#electiondate#gujarat#marugujarat#aapnugujarat#ragilurajkot#rangilurajkot#ilove_rajkot03#ilove_rajkot03update#foryoursupport❤️#thankyou
0 notes
Photo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત... ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીમાં નહીં થાય દંડ, 27 ઓક્ટોબર સુધી કોઇ પણ પ્રકારનો દંડ નહીં વસૂલાય, ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત સમજાવાશે. . . . . . આવા અવનવાં સમચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ન્યૂઝ પેજ @ilove_rajkot03 #rajkot #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #gujarat #gujaratgovernment #harshsanghavi #cmogujarat #happydiwali🎉 #happynewyear #festival #injoy #thisday #happy #happiness #sweets #fireworks💥 #celebration #ilove_rajkot03 #ilove_rajkot03update #thankYou #foryoursupport❤️ #diwalivibes (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cj-pps5PLoa/?igshid=NGJjMDIxMWI=
#rajkot#rajkotlovers💙#rangilurajkot#ragilurajkot#gujarat#gujaratgovernment#harshsanghavi#cmogujarat#happydiwali🎉#happynewyear#festival#injoy#thisday#happy#happiness#sweets#fireworks💥#celebration#ilove_rajkot03#ilove_rajkot03update#thankyou#foryoursupport❤️#diwalivibes
0 notes
Photo

રાજકોટ:- મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમા... હોસ્ટેલમા એક ૧૯ વર્ષિય વિદ્યાર્થી સાથે કરાયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય બાદમા વિડિયો બનાવી બ્લેકમેઇલ કરાયો આ કૃત્ય કરનાર 5 વિદ્યાર્થી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ હાલ આ 5 વિદ્યાર્થી ને મારવાડી યુનિવર્સિટી માથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે . . . . . આવા અવનવાં સમચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ન્યૂઝ પેજ @ilove_rajkot03 #rajkot #ragilurajkot #rangilurajkot #rajkotlovers💙 #marvadiuniversity #marvadicollege #gujarat #marugujarat #thankYou #foryoursupport❤️ #ilove_rajkot03 #ilove_rajkot03update (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cj-Mmn-v16O/?igshid=NGJjMDIxMWI=
#rajkot#ragilurajkot#rangilurajkot#rajkotlovers💙#marvadiuniversity#marvadicollege#gujarat#marugujarat#thankyou#foryoursupport❤️#ilove_rajkot03#ilove_rajkot03update
0 notes
Photo

"वक्रतुंड महाकाय सूर्य कोटी समप्रभा निर्विघ्नम कुरु मे देव सर्वकार्येषु सर्वदा" આજના આ પાવન અવસર ગણેશચતુર્થી ની આપ સર્વે ને ખુબ ખુબ શુભેચ્છા... #ganeshmahotsav #ganesh #ganeshchaturthi #shriganesha #festival #rajkot #rajkotlovers💙 #ragilurajkot #rangilurajkot #rajkotcity #ilove_rajkot03 #ilove_rajkot03update ganesh . . . #foryoursupport❤️ #please #follow #the #page #thankYou . . . @ilove_rajkot03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Ch6c682vXs0/?igshid=NGJjMDIxMWI=
#ganeshmahotsav#ganesh#ganeshchaturthi#shriganesha#festival#rajkot#rajkotlovers💙#ragilurajkot#rangilurajkot#rajkotcity#ilove_rajkot03#ilove_rajkot03update#foryoursupport❤️#please#follow#the#page#thankyou
0 notes