#skydivershweta
Explore tagged Tumblr posts
skydivershweta · 4 years ago
Photo
Tumblr media
28 વર્ષના શ્વેતા પરમાર ગુજરાતના પહેલા મહિલા સિવિલિયન સ્કાયડાઈવર બન્યા છે. તે લીગમાં જોડાયા ત્યાં સુધી, ભારતમાં માત્ર ત્રણ લાઈસન્સ્ડ મહિલા સ્કાયડાઈવર્સ હતા, જેમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રશેલ થોમસ (Rachel Thomas), શિત્તલ મહાજન અને દેશના પહેલા મહિલા બેઝ (BASE) જમ્પર અર્ચના સરદાના હતા. . . . . .. #baroda #vadodara #barodadiaries #ahmedabadinstagram #vadodarainstagram #vadodaradiaries #toptrendingnewsvadodara #gujaratinews #gujaratnews #gujjustyle #gujjulife #gujjuchu #pakkogujarati #gujaratifact #gujaratiknowledge #gujarattourism #gujaratdiaries #gujarat_instagram #garvigujarat #gujarat. #shwetaparmar #skydivershweta . . . ... @instagujarat_ @ourvadodara @gujju_storm @ametogtuvada @vadodara_lover @smartcity_vadodara @barodamirror @vadodarabaroda #3003 . Source: https://www.iamgujarat.com/gujarat/vadodara/vadodara-woman-from-the-city-become-first-civilian-woman-skydiver-from-gujarat/articleshow/84429857.cms (at Vadodara, Gujarat, India) https://www.instagram.com/p/CTbeKtBKiei/?utm_medium=tumblr
0 notes