Tumgik
vagbhi · 3 years
Text
World Radio Day
Tumblr media
View On WordPress
0 notes
vagbhi · 3 years
Text
ભૂરિયા ભોટની પ્રસંગયાત્રા😆
ઘણાં સમય પછી લખી રહી છું આમ તો વાત એમ હતી કે આમીર ખાન પહેલાં મેં સોશ્યલ મીડિયામાંથી સંન્યાસ લઈ લીધો હતો પણ છેલ્લો મેસેજ મુક્યો ન હતો એટલે સારું થયું કે પાછું મન સંસાર આઈ મીન સોશ્યલ મીડિયા તરફ વળે તો સાંસારિક સંન્યાસ પૂરતું ચાલે. ખરેખર અમુક પ્રસંગો એવા બને કે જે સોશ્યલ મીડિયા પર મુકવાનું મન થઈ જાય.બન્યું એવું કે બે ત્રણ વર્ષ પહેલાં અમારા દિકરીબેને લાયબ્રેરીમાંથી ભૂરિયો ભોટ વાંચી હતી જેની હમણાં એને…
Tumblr media
View On WordPress
0 notes
vagbhi · 4 years
Text
વિશ્વ રેડિયો દિવસ 📻🎙️ world radio day 📻🎙️
વિશ્વ રેડિયો દિવસ 📻🎙️ world radio day 📻🎙️
કહેવાય છે ને મનને ગમતું મળે તો ઉત્તમ અને ઈશ્વરને ગમતું મળે તો અતિઉત્તમ. મારી લાઈફમાં પણ આવા ઘણાં અનુભવો છે જે મેં ધાર્યું હોય એના કરતાં ન ધાર્યું હોય એ વધુ ઉત્તમ પ્રકારનું મને મળ્યું હોય. પછી એ પ્રેમ હોય કે કાર્યક્ષેત્ર. આજે એવી જ એક વાત. મેં મારા સપનામાં પણ વિચાર્યું ન’હતું કે રેડિયો મારા જીવનનો એક અભિન્ન ભાગ હશે. હા, રેડિયોપ્રેમી મારા મમ્મી-પપ્પા જેવા નિયમિત શ્રોતા થકી રેડિયો સાંભળવાની ટેવ…
View On WordPress
0 notes
vagbhi · 4 years
Text
Who is your Santa in your Life ??
એ જેના લગ્ન હોય એના જ ગીત ગવાય. એવી જ રીતે ક્રિસમસના દિવસે તુલસી ના ગાણાં ન જ ગવાય, પણ દર વખતે મારી જેમ ઘણાં ને સવાલ થતો હશે કે આટલી બધી ઇનસિક્યુરિટી કેમ ? રોજ ભલે પછી તુલસીને યાદ પણ ન કરતા હોય. તારું મારું સહિયારું ને મારું મારા બાપનું આ વાત માટે વિરોધ નહીં, પણ ખોટી માનસિકતાનો વાંધો તો ઉઠે જ.ડિસેમ્બર મહિનો જેમ અમુક માટે ખાસ હોય અને ક્રિસમસ વિકની ઉજવણીનું ખાસ મહત્વ હોય એમ અમારા ઘરમાં પણ નાનપણથી…
Tumblr media
View On WordPress
0 notes
vagbhi · 4 years
Text
Farmer's Day
Farmer’s Day
આમ તો પેઢીઓમાં કોઈ ખેતી કે એગ્રિકલ્ચર ક્ષેત્ર સાથે કંઈ પણ લેવાદેવા નહીં. પણ બે ત્રણ વર્ષ પહેલાં એમ જ ગાર્ડનિંગ કરવાનું મન થયું અને થોડી ઘણી કળા અને કુશળતા મેળવી.હંમેશા મને કામ શોધતુ આવ્યું છે તેમ આકાશવાણીમાં એગ્રિકલ્ચર પ્રોગ્રામ કરવાની તક મળી એટલે કે આકાશવાણી ખેડૂત મંડળ જેમાં કૃષિ નિષ્ણાતો, તજજ્ઞો, વૈજ્ઞાનિકો તેમજ યુનિવર્સીટીના અધ્યાપકો અને આચાર્ય જેવા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવા મળ્યો. એટલે…
Tumblr media
View On WordPress
0 notes
vagbhi · 4 years
Text
Tea Day ચા દિવસ
ચા. આમ તો સૌથી વધારે લોકપ્રિય અને જાણીતું ને માનીતું પીણું. ચા ના ફાયદા-ગેરફાયદા કે ટેવ-કુટેવની વાતોમાં પડ્યા વગર આ ચા સાથેના પ્રસંગો મારે શેર કરવા છે.બોર્ડની પરીક્ષા વખતે મોડે સુધી જાગવા અને વહેલા ઉઠવા ચા ખૂબ કામ લાગતી. લગભગ દસેક કપ આરામથી પીવાય જતા. મોડી રાત્રે જાગી શકાય અને વહેલા ઉઠી શકાય એટલે પપ્પા ચા બનાવીને એક થર્મસમાં ચા ભરી રાખતા.જો મારી વાત કરું તો હું ઉઠું ત્યારે પહેલાં પપ્પા ચા બનાવીને…
Tumblr media
View On WordPress
0 notes
vagbhi · 4 years
Text
World Environment Day #nature #environmentday
NATURE
આજે છે વર્લ્ડ એનવાયરોન્મેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ.
આમ જોઈએ તો પર્યાવરણ, એન્વાયરોન્મેન્ટ એટલે કુદરત કે નેચર. પણ આ નેચરને આપણે કુદરતી દ્રશ્યો કે કુદરતી આફતો પુરતી સીમિત બનાવી દીધી છે. અથવા તો એમ કહીએ કે આ શબ્દ ત્યાં સુધી જ સીમિત રહી ગયો છે.
હા, ક્યારેક આપણે વાતવાતમાં કહીએ છીએ કે આનો તો નેચર જ એવો છે. એટલે કે બીજા શબ્દમાં-બીજા અર્થમાં કહીએ તો સ્વભાવ. સ્વ માં ઉદ્ભવતા ભાવ કે…
View On WordPress
0 notes
vagbhi · 5 years
Photo
Tumblr media
world radio day Read my thoughts on YourQuote app at
0 notes
vagbhi · 5 years
Text
Author's Day
Author’s Day
Tumblr media
આજે છે “Author’s Day”. હા, વાંચન પહેલાં મારુ પહેલું પેશન શરૂ થયું લેખનનું. કોલેજ પૂર્ણ કરીને સૌથી પહેલો વિચાર આવ્યો એ હતો લેખન કરવાનો. જ્યારે જર્નાલીઝમમાં જોડાઈ ત્યારે મને કહેવામાં આવ્યું કે લેખન અને પત્રકારત્વને કંઈ જ લેવાદેવા નહીં, પણ જો પત્રકારત્વનો ઇતિહાસ જોઈએ તો બન્ને એક બીજાના પૂરક છે એમ કહી શકાય. હા, એ વાત અલગ છે કે આજનાં સમયમાં કંઈ લાગતું વળગતું નથી. પણ ઝવેરચંદ મેઘાણી હોય, નર્મદ હોય કે…
View On WordPress
0 notes
vagbhi · 5 years
Text
World Book Day
Tumblr media
થોડા વર્ષો પહેલાં રેડિયો પર પુસ્તક દિવસ ઉજવ્યો હતો, પુસ્તકો પર બનેલી ફિલ્મોના ગીતો… અહીં રેકોર્ડિંગ તો શક્ય નથી, પણ થોડું લખાણ શેર કરું છું.
આજનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે, સાથે સાથે મહાન સર્જક શેક્સપિયરની યાદમાં ઉજવાય છે. યુનેસ્કો દ્વારા રીડિંગ,પબ્લીશીંગ તથા કોપીરાઈટના પ્રચાર હેતુ આ દિવસની ઉજવણી થાય છે.
જેમ શરીરને શક્તિ માટે ખોરાક અને સ્વસ્થ રહેવા માટે વ્યાયામની જરૂર પડે છે તેમ મન…
View On WordPress
0 notes
vagbhi · 6 years
Text
પ્રેમ એટલે...??
પ્રેમ એટલે…??
પ્યાર, ઇશ્ક ઔર મુહાબ્બત…. પ્રેમના કેટલાય પર્યાય.
પ્રેમ એટલે ??
પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે એકાકાર, પ્રેમ એટલે લાગણીઓનું ઉદગમ સ્થાન, પ્રેમ એટલે સૃષ્ટિનું ઉદ્ભવ સ્થાન, પ્રેમ એટલે પ્રકૃતિ, પ્રેમ એટલે અનુભૂતિ.
પ્રેમ અને પ્રકૃતિ બંને હંમેશા જોડાયેલા છે. પ્રેમ વિના સૃષ્ટિનું કોઈપણ સર્જન શક્ય નથી. પછી એ ભમરાનું ફૂલોને પ્રેમ કરવું હોય કે ચંદ્રનું દરિયાને, વૃક્ષોનું વાદળોને કે પછી નર અને માદાનું મિલન.
View On WordPress
0 notes
vagbhi · 6 years
Photo
Tumblr media
इन्सान में इंसानियत होनी चाहिए । by vagbhi
0 notes
vagbhi · 6 years
Text
HAPPY Men's DAY
HAPPY Men’s DAY
પુરૂષ સંવેદના………………
સ્ત્રી સંવેદના વિશે હર કોઈ વાત કરે છે… પણ પુરુષની સંવેદના વિશે કોઈ વિચારે છે પણ ખરા..?
જેમ એક સ્ત્રી માં બને પછી જ પૂર્ણ સ્ત્રી બને છે… તેમ પુરુષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે..
ત્યાં સિવાય પુરુષ અધુરપ જ મહેસુસ કરે છે. હા, સ્ત્રી હંમેશા પોતાની વાત કે પોતાના વિચારો કોઈ ને કોઈ સ્વરૂપે વર્ણવી શકે છે પરંતુ પુરૂષ ક્યારેય પોતાની વાત કે પોતાના વિચારો વ્યવસ્થિત સ્વરૂપે કહી શકતો નથી.…
View On WordPress
0 notes
vagbhi · 6 years
Text
Happy In-dependence Day
ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…??
મારી દીકરીને શબ્દો છુટ્ટા પડવાની, શબ્દો સાથે રમત કરવાની ગજબ ટેવ એટલે આ પ્રશ્ન મને મારી દીકરીએ પૂછ્યો હતો. અને આ શબ્દોમાંથી મને નવું કઈક લખવાની ઈચ્છા થઈ.
આમ જોઈએ તો સ્વતંત��રતા આઝાદી દેશ માટે જ કેમ ? દેશને આઝાદ થયાનો દિવસ ઉજવીએ છીએ પણ સમાજના બંધનો કુરિવાજો…એટલે કે આમાંથી આઝાદ થયાનો દિવસ કોણ જાણે ક્યારે ઉજવીશું ?
વાણીની સ્વતંત્રતા તો મળી ગઈ, પણ વિચારોની સ્વતંત્રતા…
View On WordPress
0 notes
vagbhi · 6 years
Text
Har Ek Friend Zaroori Hota Hai
“સંબંધોની ખીચડી”
શું તમને એક જ કલર બધે જ ગમે??(કપડાં,ગાડી,મોબાઇલ…)
શું તમને એક જ સ્વાદ બધામાં ભાવે છે ??
જો દરેકમાં એક જ વસ્તુ નથી ગમતી, તો સંબંધમાં એક જ સંવેદના ગમવી જોઈએ ખરી ??
જેમ દરેક વસ્તુમાં વિવિધતા છે, તો પછી સંબંધ અને સંવેદનાઓમાં વિવિધતા કેમ નહીં ??
કારણ કે, આપણે દરેકને એક જ સંબંધથી બાંધી લીધો છે.
જેમકે,
મારા પપ્પા-મમ્મી મારા મિત્ર છે,
મારો દીકરો કે દીકરી મારા મિત્ર છે.
મારા મિત્રો ભાઈ…
View On WordPress
0 notes
vagbhi · 6 years
Text
दिल garden garden....
दिल garden garden….
બાળપણથી મારા ઘરમાં તુલસી, અજમા, કુંવારપાઠું જોઈને મોટી થઈ છું. ભાવનગર રહેતા ત્યારે બદામ, સીતાફળ, જામ્બુ, કેરીનું ઝાડ હતું અને પછી એલચી કેળા, નાળિયેરી, શાકભાજી પણ વાવેલાં.
આમ તો જમીન,ખેતી અને ખેડૂત એમ દૂર દૂર સુધી કંઈ ડી.એન.એ. માં નહીં, પણ હા, માસ્તરી અને વૈદ્યપણું મારા બ્લડમાં ખરું એટલે એમ જ ઘરમાં હર્બ્સ ને થોડા દેશી ઓસાડીયા ઉગાડવાની નવી ધૂન ચડી.
અને થોડું ગાર્ડનિંગ વિશે જાણવાની ઈચ્છા જાગી એટલે…
View On WordPress
0 notes
vagbhi · 6 years
Text
दिल garden garden હો ગયા....
दिल garden garden હો ગયા….
બાળપણથી મારા ઘરમાં તુલસી, અજમા, કુંવારપાઠું જોઈને મોટી થઈ છું. ભાવનગર રહેતા ત્યારે બદામ, સીતાફળ, જામ્બુ, કેરીનું ઝાડ હતું અને પછી એલચી કેળા, નાળિયેરી, શાકભાજી પણ વાવેલાં.
આમ તો જમીન,ખેતી અને ખેડૂત એમ દૂર દૂર સુધી કંઈ ડી.એન.એ. માં નહીં, પણ હા, માસ્તરી અને વૈદ્યપણું મારા બ્લડમાં ખરું એટલે એમ જ ઘરમાં હર્બ્સ ને થોડા દેશી ઓસાડીયા ઉગાડવાની નવી ધૂન ચડી.
અને થોડું ગાર્ડનિંગ વિશે જાણવાની ઈચ્છા જાગી એટલે…
View On WordPress
0 notes