Tumgik
veer4221ekta · 2 years
Link
એકતા એ જ લક્ષ્ય સંગઠનનું લક્ષ્ય અખંડ હિન્દુ રાષ્ટ્ર ભાવના ભારતની હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેના પ્રયાસો જાતિવાદ માં ફસાયેલા હિન્દુઓને સાચી માહિતી તથા દિશા બતાવી એકતાના તાંતણે બાંધવા સનાતન સંસ્કૃતિ પર થતા ષડયંત્ર ને અર્જુન નું તીર (એન્ટિક મિસાઈલ) બની રોકવા સમાજની અંદર સમરસતા સ્થાપવા વિદેશી કાયદા માં ફેરફાર કરાવી સ્વદેશી કાયદો અમલમાં લાવવા વિદેશી રેણી કેણી તથા ભાષાને બદલે સ્વદેશી રહેણીકરણી અને ભાષાનો ઉપયોગ વ્યાપક કઈ રીતે વધારો એના કાર્ય ભારતમાંથી લવજેહાદ ને સંપૂર્ણ રીતે નષ્ટ કરવું ભારતમાંથી દરેક પ્રકારના જી હા થઈ રહ્યા છે તેને સંપૂર્ણ પ્રમાણમાં રોકી સનાતની ગઠન કરવું ગૌમાતા ની હત્યા સંપૂર્ણ પણે બંધ કરવા માટે ના કાર્ય દરેક સનાતનીઓને રોજગાર મળી રહે તેના માટેના કાર્ય યુવાધનને સાચી માહિતી તથા રાષ્ટ્રવાદી વિચારધારા થી સફર કરવા સાચા ઇતિહાસો થી અવગત કરાવવા તથા યુવાનોને સાચી દિશામાં દોરવા ભારતને આવનારા સમયમાં મહાસત્તા બનાવવા માટે ના કાર્ય રણનીતિ અને કૂટનીતિથી સફળ બનાવવા દરેક સામાન્ય માણસોને પૂરતું જ્ઞાન આપવું તથા માર્ગદર્શન કરવું
1 note · View note