mayurjadav1990-blog
mayurjadav1990-blog
Untitled
86 posts
Don't wanna be here? Send us removal request.
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ભગવાન જગન્નાથ સુભદ્રા બેન બલરામ ની ૧૪૦ મી રથયાત્રા ની ભાવિક ભક્તો નું હાર્દિક શુભકામના (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ભારતીય જનતા પાર્ટી ના ઓઢવ વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી હિરેન ભાઈ જાદવ ના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો (at Odhav Ahmedabad Gujarat 380038)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ગુજરાત સરકાર ના કિસાન મોરચા ના મંત્રી અને પૂર્વ ગૃહમંત્રી અને રખિયાલ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય #શ્રી_ગોરધન_ઝડફિયા સાહેબ ને તેમના 🎂🎂જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા 💐💐 (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
માન. શ્રી રામનાથ કોવિનજીને રાષ્ટ્પતિ ના ઉમેદવાર તરીકે જાહેરાત થવાં બદલ માન.વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા સાહેબ અને હિરેન ભાઈ જાદવ મ્યુનિસિપલ કાઉન્સિલર અભિનંદન પાઠવ્યા 💐💐
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
જીવન માં કઈ ના કરી શકો,તો રંજ ના કરતાં ખાલી એક કામ એવુ કરી બતાવજો, કે જેનો તમારાં પિતા ને આખી જીંદગી ગર્વ રહે.. (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
અમદાવાદ પશ્ચિમ શહેર ના લોકલાડિલા સાસંદ શ્રી ર્ડા કિરીટભાઈ સોલંકી સાહેબ ને તેમના જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા...💐💐 (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
સુરત શહેર મા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન @nazlinshaikh મયુર જાદવ ૪૯ બાપુનગર વિધાનસભા સોશિયલ મીડિયા પરિવાર તરફથી (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
દરેક ક્ષણે કોઈને રક્તની જરૂરિયાત હોય છે, આ મહાદાન થકી કટોકટીની ક્ષણોમાં રક્તની ઉપલબ્ધતાથી તેની જરૂરિયાત હોય તેવા વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આજે #WorldBloodDonorDay ના દિવસે સૌ યુવા-સ્વસ્થ્ય નાગરિકોને નિયમિતપણે રક્તદાન કરવાં અપીલ કરૂં છું. (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
माननीय श्री देवेंद्र सिह भदौरिया(भा.ज.पा.वार्ड उपप्रमुख बापुनगर) द्वारा आयोजित चेरिटी कार्यक्रम मे ईन्दिरा गरीबनगर आवास के बच्चो को मुफ्त चोपडा वितरण करते माननीय विधायक श्री जगरूपसिहजी राजपूत समाज आगेवान माननीय श्री उदयवीरसिहजी भदौरिया मा.श्री डॉ.आर.बी.भदौरिया मा.श्री देवेन्द्र सिहजी भदौरिया मा.श्री .जगदिश मौर्यजी (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ચાલો, આજે સૌ સાથે મળીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જાગૃત બનીએ. #WorldDay #ChildLaborDay #WorldDayAgainstChildLabor #InterNationalDay (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી અને વટવા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ને તેમના 🎂🎂જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા💐💐 હિરેન ભાઈ જાદવ મ્યુનિસિપલ કાઉન્સિલર ઓઢવ વોર્ડ
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
#વટવા_વિધાનસભાના લોકલાઙીલા ધારાસભ્યશ્રી અને માન. #ગૃહમંત્રી શ્રી #પ્રદીપસિંહ_જાડેજા સાહેબને ૫૫માં જન્મદિવસની ખુબ ખુબ શુભકામના... મયુર જાદવ બાપુનગર વિધાનસભા સોશિયલ મીડિયા પરિવાર તરફથી (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
શાળામાં પ્રવેશપાત્ર ૨૪ બાળકોનું નામાકંન કરાયું. સમગ્ર રાજ્ય વ્યાપી આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે દ્રિતીય દિવસે સાબરકાંઠાના ઇડર તાલુકાની ભદ્રેસર પ્રાથમિક શાળામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાના હસ્તે ૨૪ બાળકોનું નામાકંન કરવામાં આવ્યું હતું.
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
મોદીફેસ્ટ અંતર્ગત આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ૩ વર્ષના વિકાસના શાસનની ગાથા દર્શાવતો રથ તારીખ : ૦૮/૦૬/૨૦૧૭ ના રોજ બાપુનગર વિધાનસભામાં સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમા સૌ કાર્યકર્તા મિત્રો એ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થળ: ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર, અમદાવાદ. (at Bapunagar)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
बाजी इश्क की थी 👉तभी तो दिल हार गया 👉👸 #तेरे_आगे बात Attitude😎 की होती 👆तो घुटने 👎भी टिकवा देता‌ तुझे👸 👉#मेरे_आगे (at Sabarmati River Front Walk Way)
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામના
0 notes
mayurjadav1990-blog · 8 years ago
Photo
Tumblr media
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના મંત્રી અને યુવા મોરચા ના પૂવૅ અધ્યક્ષ અને યુવાનો ના માગૅદશૅક Pradipsinh Vaghela જી ને જન્મદિન ની ખૂબ ખૂબ શુભકામનાઓ (at Bapunagar)
0 notes