Tumgik
#ઘર
anantchaklighar · 2 years
Text
Tumblr media
0 notes
Text
1614.
તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !એક મીઠું આંગણે સરવર હતું, મા !ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,એક માથે વાદળું ઝરમર હતું, મા !સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,એમ લાગે ખોરડું પગભર હતું, મા !યાતના વચ્ચે મલકતું ને હરખતું,એ વદન હેતાળ ને મનહર હતું, મા !ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,તારું બસ હોવાપણું સરભર હતું, મા !– રતિલાલ સોલંકી
View On WordPress
3 notes · View notes
buzz-london · 1 year
Text
Collection of mini Gujarati poems / verses / haiku
બહુ જ સુંદર લખાણ છે ગમશે ⭐⭐⭐⭐ શિયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ, અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ. જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને! પ્રભુને મળવા ગયો, ને રસ્તો ભૂલી ગયો, માણસ તો બનવા ગયો, પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં ખુદ ને ભૂલી ગયો, પૈસા ને પામવા ગયો, તો પરિવાર ને ભૂલી ગયો. જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો, અને ઉમર યાદ આવી ત્યારે, હું જીવન ભૂલી ગયો.. મારી સાથે બેસીને... સમય પણ રડ્યો એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે.. હું જ ખરાબ ચાલી રહ્યો છુ.. દિલનો નેક છું સાહેબ.. "શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ સ્વાદ અલગ છે મારા શબ્દોનો.. ઘણા ને સમજાતો નથી... તો ઘણા ને ભૂલાતો નથી.. રોજ સાંજે... સુરજ નહિ.. પણ.. આ અણમોલ જિંદગી . . ઢળતી જાય છે.. આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.. સમજોતો મોતી ન સમજો તો પાણી.. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાંય રાહત છે, હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે.. એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ. માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ.. આંખોમાં વસનારા જ રડાવી જાય છે... દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના, મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે.. ફિક્કા ચેહરાઓની, ડોક્ટરે લોહીની તપાસ કરાવી .. રિપોર્ટ માં આવ્યું, સંબંધો ની ઉણપ છે .. મગજ કયારેય સીધું ચાલતું નથી, અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી, સરવાળે,,,,, મગજ વાળા,હ્રદય વાળાની ભરપૂર મઝા લે છે. ❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી, જિંદગી છે આ બાપાનું ઘર નથી.. જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે, પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે... ખબર છે કે મારૂં કશું પણ નથી છતાં છોડવાનું ગજું પણ નથી
4 notes · View notes
hontokana · 2 years
Photo
Tumblr media
પ્રફુલ દવે (Praful Dave) - અંબેમાનું ઘર કેટલે (Ambe ma nu ghar ketale) Region: India (Gujarat) / Style: Garba, Bhajan / Year: ???? LIKED
4 notes · View notes
jagtardass9226 · 11 hours
Text
🔥🆓🆓🆓🆓🆓🆓🆓🌷*મનુષ્ય જીવનને સૌથી 'ઉત્તમ' શા માટે કહેવામાં આવે છે ?*
🌷પવિત્ર સદગ્રંથો પર આધારિત સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક *જ્ઞાન ગંગા* અવશ્ય વાંચો.
🌷નિ:શુલ્ક પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઈલ નંબર નીચે આપેલ નંબર પર વોટ્સએપ કરો.
🌷અથવા તો કમેન્ટ બોક્સમાં તમારું પૂરું સરનામું લખો ધન્યવાદ આ પુસ્તક આપને આપના ઘરે બેઠા પહોંચાડી દેવામાં આવશે ,
🌷સૃષ્ટિ રચના એવમ તત્વદર્શી સંતની સંપૂર્ણ જાણકારી જાણો આ પુસ્તકના માધ્યમથી
🌷દેવતાઓની સ્થિતિ જાણો આ પુસ્તકના માધ્યમથી
🌷 ઓમ તત્સત ત્રણ પ્રભુ કયા છે તેમને પ્રાપ્ત કરવાની વિધિ શું છે જાણો
આ પુસ્તકના માધ્યમથી👇👇👇👇
🙏કૃપા કરીને તમારુ નામ, પૂરુ સરનામુ અને કોન્ટેક્ટ નંબર નીચે બતાવેલ ફોર્મેટ મુજબ અમને મોકલી આપશો. લેખક સંત રામપાલજી મહારાજ
તમારું નામ -
પિતાનું નામ -
ઘર/શેરી/વોર્ડ નં -
ગામ/શહેરનું નામ -
પોસ્ટ ઓફિસ -
તાલુકો -
જીલ્લો -
રાજ્ય -
પીનકોડ નં -
મોબાઈલ નં -
##worship
#jesus
#church
#god
#love
#faith
#gospel
#christian
#bible #praise
#prayer #jesuschrist #pray #holyspirit #music #christ #godisgood #blessed #hope #bibleverse #christianity #peace #biblestudy #scripture #gospelmusic
Tumblr media Tumblr media Tumblr media
0 notes
rajeshkeniya · 1 month
Text
🤔જીવ કર્મો ના બંધન મા કેવી રીતે બંધાયો?
🫣 શું કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે?
😳જેની પાસે થી જે સાંભળ્યું ત્યાં ગયા,એ પ્રમાણે ભક્તિ,સાધના,વિધિ બધુ કરવા છતા શારીરિક, આર્થિક,કે આધ્યાત્મિક લાભ થતો નથી?
🤫 મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા,ચર્ચ, દરગાહ બધે જ દુઃખ દૂર થવાની આશાએ ધક્કા ખાવા છતા ઈશ્વર, અલ્લાહ,ગોડ, તમારી ફરીયાદ સાંભળતા નથી?
આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે એક વાર અવશ્ય વાંચવા જેનુ પુસ્તક છે *જ્ઞાન ગંગા* જેમા લેખક સંત રામપાલજી મહારાજ શાસ્ત્રો ના જ પ્રમાણ આપી સાચો ભક્તિ માર્ગ બતાવે જે.
🔹આ પુસ્તક નિઃશુલ્ક છે.
તમારું સરનામું, પિનકોડ અને ફોન નંબર અમને મોકલો પુસ્તક તમને ઘરે મોકલવામાં આવશે.
✍🏻લેખકઃ સંત રામપાલ જી મહારાજ 💫 🙏🏻
નામ :- ___
મોબાઇલ નંબર :- ____
ઘર નંબર :- __
સોસાયટી/ ફળીયું/ શેરી :- ___
આજુ બાજુ નું કોઈ જાણીતું સ્તળ :- ___
ગામ :- ____
તાલુકો :- ____
જિલ્લો :- ____
પિન કોડ :- ____
0 notes
sbkhersblog · 1 month
Text
0 notes
homeloansguide101 · 3 months
Text
કેવી રીતે યોગ્ય હોમ લોન ફાઇનાન્સિયર પસંદ કરવું
યાદ છે? મહાભારતમાં, કૌરવોએ કૃષ્ણને કેવી રીતે છોડી અને તેની સેનાની પસંદગી કરી જ્યારે પાંડવોએ સારથીના રૂપમાં કૃષ્ણને પસંદ કર્યો? તેમનાના આ એક યોગ્ય નિર્ણયથી પાંડવો વિજયી થયા હતા. હવે તમારા માટે અને તમારા પરિવાર માટે સારું ઘર શોધવું અને તેને તમારું ઘર બનાવવું એ યુદ્ધની કમી નથી. હવે તમારી જાતને પીઠ પર બેસો અને તમારા પર ગર્વ કરો કારણ કે તમે ખરેખર યોદ્ધા બન્યા છે. તમારી બેંક આ યુદ્ધમાં તમને સપોર્ટ કરે છે, તમને સારી હોમ લોન આપે છે. હોમ લોન ફાઇનાન્સિયર  પસંદ કરવું એ નાની વસ્તુ નથી, અને લોનની રકમ અને આરઓઆઈ આ પસંદગીમાં ભાગ લેતા નથી, અન્ય ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે.
તેથી આ યુદ્ધમાં, અમે તમને તમારી સાચી સારથિ એટલે કે યોગ્ય હોમ લોન ફાઇનાન્સિયર પસંદ કરવામાં સહાય કરીશું.
1. ફાઇનાન્સરની ખ્યાતિ:
પ્રતિષ્ઠિત હોમ લોન ફાઇનાન્સિયર તેની સામાજિક છબીને નુકસાન પહોંચાડવા માટે કોઈ જોખમ લેતું નથી. તે ફાઇનાન્સરો છે જે “કામથી કામ” રાખે છે અને તમામ નિયમો અનુસાર તેમનું કાર્ય કરે છે. અને આ કારણોસર, તમે વધુ વિશ્વાસ કરી શકો છો. તેઓ તેમની કંપનીમાં અનુભવી અને જાણકાર લોકોને નોકરી પર રાખવાની પણ ભલામણ કરે છે જેથી તમે વધુ સારી અને વધુ સચોટ પરામર્શ મેળવી શકો. આખરે યોગ્ય નિર્ણય લેવા માટે તમને જરૂરી બધી માહિતી મેળવી શકો છો. તેના વિશે વિચારો, જ્યારે તમે કોઈ નાની દુકાનમાંથી ચપ્પલ ખરીદો છો, ત્યારે તમે તેને તે જ રીતે પહેરો છો, ફરવા જશો, ચંપલને બધે જ વળાંક આપો, બધી રીતે તપાસો અને પછી ખરીદો. ખરીદી કરતી વખતે પણ, તમારા મનમાં હજુ પણ શંકા છે. બીજી બાજુ, જ્યારે તમે મોટા મોલમાં જાઓ અને મોટા સ્ટોર પર જાઓ છો, ત્યારે તમે તરત જ “બ્રાન્ડેડ” કહી શકો છો. તે પ્રખ્યાત છે જે તમને આત્મવિશ્વાસ આપે છે.
2. લોન પાત્રતા:
હોમ લોન ફાઇનાન્સિયર પાસે તમારી લોન લેવાની ક્ષમતાને માપવા માટે વિવિધ માપદંડ છે. દરેક ફાઇનાન્સિયર પાસે દરેક ગ્રાહકને તેમની માહિતી મેળવવા, તપાસવાની એક અલગ રીત હોય છે. તમે તમારી જાતને ફાઇનાન્સરની સામે કેવી રીતે મૂકશો તે પણ આવશ્યક ભાગ ભજવે છે. (આ એક ઇન્ટરવ્યૂ આપવા માટે બરાબર છે) પરંતુ અનુભવી અને જાણકાર ફાઇનાન્સર બધી જરૂરી માહિતી એકત્રિત કરી શકે છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે અને તમારી સરસ પ્રોફાઇલ બનાવી શકે છે. આ તમને ફાયદો કરી શકે છે કારણ કે તે તમારી લોનની યોગ્યતામાં વધારો કરશે અને સ્તરમાં પણ વધારો કરશે (આ તમને બતાવે છે – તમે ખરીદેલી સંપત્તિઓની કુલ રકમની તુલનામાં તમે લોન રકમની ટકાવારી મેળવો છો). ધ્યાનમાં રાખો, તમારી લોનની રકમ જેટલી વધાર�� છે, EMI વધારે છે.
3. સુપર ફાસ્ટ ડિલિવરી:
તમારી લોન અરજી પર પ્રક્રિયા થવાની રાહ જોવી તમને ગમશે નહીં. હવે તમે ફાઇનાન્સરની સામે જઈ શકતા નથી અને “તારીખ વેતન તારીખ” બૂમ પાડી શકો છો. જ્યારે આ પ્રવૃત્તિ માટે જરૂરી બધી itiesપચારિકતાઓ દરેક એનબીએફસી અને દરેક બેંક માટે સમાન હોય છે, ત્યાં ઘણી એવી હોય છે જે અન્ય કરતા ઓછા સમય લે છે. જેમ કે “30 મિનિટમાં પિઝા ડિલિવરી” માટે વાયદા હોય છે, તેવી જ રીતે ઘણી બેંકોની “થોડીવારમાં લોન” માટે વાયદા પણ હોય છે. આવા ફાઇનાન્સર તમને ભવિષ્યમાં પણ ખૂબ જ ઝડપથી અને સરળતાથી મદદ કરી શકશે, તેથી આ એક પસંદ કરો. હવે, આ તમારી ખુશી છે? બિલ્ડરનું શું? એક ફાઇનાન્સર શોધો જે સમય સમય પર બિલ્ડરને પહોંચાડવા માટે જાણીતું છે. મોટાભાગે જ્યારે તમારું બિલ્ડર કેટલાક ફાઇનાન્સરનું નામ સૂચવે છે, તમે ત્યાંથી તમારી શોધ શરૂ કરી શકો છો.
4. વ્યાજ દર:
બરાબર સાચો. શું આ પહેલી વસ્તુ છે જે તમારા મગજમાં આવે છે? સાચુ બોલ. વ્યાજ દર ઓછો, કુલ વ્યાજનો પ્રવાહ ઓછો. હવે, તે વિશે ખુશ ન થાઓ, એક બીજી વસ્તુ છે. કેટલાક ફાઇનાન્સરો પાસે પૂર્વ ચુકવણીનો વિકલ્પ હોય છે, જે તમારા વ્યાજનો પ્રવાહ વધુ ઘટાડશે. બનાવવું સાચું છે, higherંચા આરઓઆઈ હોવા છતાં બચત. હવે લાભ સાંભળ્યા પછી દસ્તાવેજ પર સહી કરવાની ઉતાવળ ન કરો. કોઈની જન્માક્ષર મુજબ દસ્તાવેજ વાંચ્યા પછી કાળજીપૂર્વક વાંચવું અથવા તેના પર સહી કરવી. તમારું ભવિષ્ય તેના પર નિર્ભર છે.
5. પ્રોસેસિંગ ફી:
આ તે ફીઝ છે જે હોમ લોન ફાઇનાન્સિયર તમને “પ્રોસેસીંગ” કરવા માટે ચાર્જ કરે છે. સામાન્ય રીતે, આ ફીઓ કુલ લોનની રકમના 0.25% થી 2% સુધીની હોય છે. કેટલાક ફાઇનાન્સરો એવા પણ છે જે લોનની રકમને ધ્યાનમાં લીધા વિના નિયત રકમ લે છે. આ રકમ પર હા પાડવા પહેલાં, તમે ખુલ્લેઆમ વાત કરી શકો છો અને વાટાઘાટો પણ કરી શકો છો, જેથી આ ફી શક્ય તેટલી ઓછી થાય. (તમારી પત્નીને જરૂરીયાતથી બહાર કા .ો.)
6. ડિજિટલ એક્સેસ:
પહેલા મોદીજી અને હવે કોવિડ 19 એ દરેકને પોતાનો વ્યવસાય onlineનલાઇન ચલાવવાનું શીખવ્યું છે. તો ફાઇનાન્સર શા માટે આમાં પાછળ રહેવું જોઈએ? ખાસ કરીને આવા સમયમાં, હોમ લોન ફાઇનાન્સિયર શોધવું જરૂરી છે કે જે બધી પ્રક્રિયાઓ ,નલાઇન, કમ્પ્યુટર અથવા ફોન કરવા માટે તૈયાર છે અને તમારે એકવાર મળવાની પણ જરૂર નથી.
7. પૂર્વ ચુકવણી ચાર્જ:
ધારો કે તમે ખૂબ મોટી લોટરી જીતશો (ધારો કે કૌન બનેગા કરોડપતિમાં તમે બચ્ચન સાહેબના હસ્તે કરોડો રૂપિયાની જીત મેળવી છે) અને તમે એક સારા છોકરાની જેમ એક સાથે તમારી બાકી લોન ચુકવી દો. શું તમારું ફાઇનાન્સર આ પૂર્વ ચુકવણી અલગથી લેશે? જો હા, તો તમે ભૂલથી છો. ઘણા હોમ લોન ફાઇનાન્સિયર્સ છે જે તમારી પૂર્વ ચુકવણી માટે વધારાના શુલ્ક લેશે નહીં. તમારી સાથે જલ્દી જ વાત કરીશું અને સારી સામગ્રી રાખીશું. પૂછવું જરૂરી છે કે શું બેંક ચાર્જ કરશે? જો હા, તો કેટલું ટકા?
8. મોર્ટગેજ કરાયેલા દસ્તાવેજોની સુરક્ષા: 
જ્યારે તમે હોમ લોન લો છો, ત્યારે તમારા દસ્તાવેજો કોલેટરલ રાખવામાં આવે છે એટલે કે તેઓ બેંક દ્વારા મોર્ટગેજ છે. તમારી લોનની અવધિ સમાપ્ત થયા પછી પણ તમારે આ દસ્તાવેજો પાછા જોવું જોઈએ. પછી તમે તેને કઈ સ્થિતિમાં પાછા લાવવા માંગો છો ?? જેમ તમે તમ (અથવા તે સાચવણી કે જેનાથી તમે તમારો જૂનો પ્રેમ પત્ર રાખ્યો છે) સાચવ્યો છે, તેવી જ રીતે કેટલાક ફાઇનાન્સરો પણ તમારા દસ્તાવેજો સાચવે છે. તેથી તમે લોન લો તે પહેલાં, તમારે વિગતો વિશે ખૂબ કાળજી લેવી પડશે, અને તમારે દસ્તાવેજને કેવી રીતે સંચાલિત કરવું તે વિશે તમારા ફાઇનાન્સર સાથે વાત કરવાની જરૂર છે.
9. બિલ્ડર સાથે જોડાણ કરો:
જો તમારું ફાઇનાન્સિયર અને બિલ્ડર સારા મિત્રો છે, તો તે ફક્ત તમારા માટે ફાયદાકારક છે. તમે તમારી પસંદગીના કેટલાક ફાઇનાન્સરો પાસેથી જોઈ શકો છો કે શું કોઈ ફાઇનાન્સરે તમારા બિલ્ડર સાથે જોડાણ કર્યું છે. કારણ કે આવા કોઈપણ સંબંધો તમને ઘણો ફાયદો કરી શકે છે – જેમ કે લnન પ્રોસેસિંગ પ્રક્રિયામાં ગતિ, લોન ચુકવણીમાં આંશિક લાભ વગેરે.
10. હોમ લોન ઇન્સ્યુરન્સ:
હોમ લોન ટૂંકા ગાળાની હોવા છતાં, તે ખૂબ જ લાંબી અવધિ છે જે તમને કાનૂની રીતે બાંધે છે. (પોતાને પીઠ પર ઉભા કરો, તમે ખૂબ બહાદુર નિર્ણય લીધો છે) તેથી જ તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાકી લnન જવાબદારીનો વીમો કરો. (કેટલીક કટોકટીની પરિસ્થિતિઓ માટે) કારણ કે, જો તમે આ કાર્ય ન કરો અને લોન ચુકવણીના સમયગાળા દરમિયાન તમને કંઈક થાય (ભગવાન નિષેધ કરે) તો તમારા નમિની અથવા કાનૂની અનુગામીને આ મકાનનો અધિકાર નહીં મળે. ઇએમઆઈને કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે ભલે ગમે તે ન હોય. જો તમે પૂર્ણ ચુકવણી ન કરી હોય તો તેઓને ઘર મળશે નહીં. વીમા યોજનામાં આવી ઘણી કટોકટીઓ આવરી લેવામાં આવે છે. તમે તમારા ફાઇનાન્સર સાથે વાત કરી શકો છો અને તમારી જરૂરિયાતોને અનુરૂપ વીમા યોજના પસંદ કરી શકો છો.
તેથી હવે મને લાગે છે કે મેં તમને તમામ મુદ્દાઓથી વાકેફ કર્યા છે. હવે ઘણા બધા શસ્ત્રો વડે, યુદ્ધમાં સાચે જ સારૂ અને લડવું તમારા માટે સદભાગ્યે, તમારા માટે સરળ બનશે.
0 notes
shaileshrathod · 4 months
Text
ઈશ્વરનું ઘર
-શૈલેષ રાઠોડ ઈશ્વર ક્યાં? અત્ર, તત્ર અને સર્વત્ર.. કણ કણમાં….જવાબથી બાળકને ભણાવવાની શરૂઆત થાય છે.ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્રનું હાર્દ છે. સ્વ અને ઈશ્વર વચ્ચેનો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે. સમુદ્ર વગર મોંજા શક્ય છે?ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જણાવે છે કે,તમે કહેશો કે “મારે ઈશ્વર જોવો છે.” જો તમે ઈશ્વરને કોઈ ઓબ્જેક્ટ/વસ્તુ તરીકે જોવા માંગો તો તે દરેક જગ્યાએ નથી. તો…
Tumblr media
View On WordPress
0 notes
anantchaklighar · 2 years
Text
Tumblr media
0 notes
Text
1622.
રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ ?બે��ી ગયા ત્યાં ‘હાશ’નો અવસર બનાવીએ. મનમાં જે રંગ-રૂપ ને આકાર રચાયા,એની જ ઘડીએ મૂર્તિઓ, ઇશ્વર બનાવીએ. ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં,ભેગા થઈને ચાલને સાગર બનાવીએ. જે કામનું કશું જ નથી ફેંક એ બધું,મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ? આરંભમાં જ શૂરા, પછી પડતું મૂકવું,ચલ મન ! કશું જીવનમાં સમયસર બનાવીએ. ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી,કરીએ વહાલ સૃષ્ટિને સુંદર…
View On WordPress
2 notes · View notes
buzz-london · 2 years
Text
The value of a housewife and the work she does is often underestimated :(
સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા_* *(દરવાજાની ઘંટી વાગે છે)* બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું. આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું. હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં શીતલ ના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા? પેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ. “તો પૂછો શું પૂછવું છે તમારે?” દાદાજી જવાબ આપે છે મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે? શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય છે, એટલે હજી તો એ જવાબ આપવા જાય કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા તેના સસરા જવાબ આપી દે છે. તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે. શીતલને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં બસ ત્યાં ઉભી રહી. પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછયું કે કયા પદ પર છે અને કઈ કંપની માં કામ કરી રહી છે? શીતલ ના સસરા એ જવાબ આપ્યો કે, તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્ની નું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામ થી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર શીતલ ના કારણે જ છે. હા અને જણાવી દઉં કે શીતલ એક બેબીસીટર પણ છે, બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કુલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે. મારી વહુ એક શિક્ષક પણ છે, બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે. અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે. મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આની કારણે જ, એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે. શીતલ અમારા ઘર નું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે. પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મ માં જોવા લાગી ઘણા સમય સુધી ફોર્મ ને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મ માં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુ ને વર્કિંગ કહી શકે. આથી શીતલ ના સસરા હસી પડે છે, અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે. એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી આ કરવાથી કાંઈ આવક તો નથી થતી ને? પછી તેને દાદા જવાબ આપે છે કે, હવે તમને શું સમજાવું! આ દેશની કોઈપણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાનથી કહ્યું કે, મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનકમ અમારા ઘરની સ્માઈલ છે. એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખુબ જ ખુશ થઇ ગઇ. Truely dedicated to all housewife, who is not only housewife but heart of the family. 😆🙏🏻🙏🏻🙏🏻😆
2 notes · View notes
dholeraprime · 4 months
Text
Tumblr media
હવે રાહ જોવાનું બંધ કરો આજે જ ખરીદો તમારા સપનાનું ઘર (પ્લોટ) ઘર (પ્લોટ) નહિ ખુશી બનાવીએ છીએ અમે..
Pre Launch Offer Residential Plot Only 3.6 Lac (100 Square Yards) Best Price and Prime Location Dholera Airport City -Pipli
1km To Dholera AirPort Circle 1km Expressway Circle 1km. Metro Station 3 KM Industrial Zone 500 mtr. Pipli - Baroda Highway 1 KM Pipli Triangle Circle
Get Details on Whatsapp - https://wa.link/36lwv9 Contact: 9227033377 More detail visit- https://www.dholeraprime.com
0 notes
jagdesha · 4 months
Text
📢📢 અવશ્ય જાણો...
🪷 આત્મા અને મન શું છે?
☄️ આત્મા ભગવાનનો અંશ છે, તો પછી આ શેતાન મન કોનો અંશ છે?
🌞 જીવ, બ્રહ્મ અને માયા શું છે?
🔰 આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, નિશ્ચિતરૂપે વાંચો અનમોલ અમૂલ્ય પુસ્તક 📘 "જ્ઞાન ગંગા " વાંચો
📘 આ બૂક ને ફ્રી માં મેળવવા માટે અમને કોમેન્ટ મા
નામ :- __
મોબાઇલ નંબર :- ____
ઘર નંબર :- _
સોસાયટી/ ફળીયું/ શેરી :- ___
આજુ બાજુ નું કોઈ જાણીતું સ્તળ :- ___
ગામ :-_____
તાલુકો :- __
જિલ્લો :- ___
પિન કોડ :- ____
મોકલો...
🌳 જેથી તમને વહેલી તકે આ અમૂલ્ય પુસ્તક 📘 મળી શકે... 👏🏻
संत रामपाल जी महाराज द्वारा लिखित पुस्तक, निःशुल्क प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें नीचे दिए गए लिंक पर डाले। ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLSclqPF7HGfVEkjcy74GdtCKoq8qMaMIBHiuyYq0uqBZa9zMGQ/viewform?usp=sf_link
0 notes
jagtardass9226 · 24 days
Text
🫣 શું તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી નથી?
😯 તમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવાનો સાચો રસ્તો કયો છે?
🤔 તમે કયી વિધિ થી ભગવાન ને માનવી શકો ?
આ બધા પ્રશ્નોના જવાબ પુરાવા સાથે જાણવા માટે વાંચો પુસ્તક "જ્ઞાન ગંગા".
*આ પુસ્તક મફત છે.*
તમારું સરનામું, પિનકોડ અને ફોન નંબર અમને મોકલો પુસ્તક તમને ઘરે મોકલવામાં આવશે.
✍🏻લેખકઃ સંત રામપાલ જી મહારાજ 💫 🙏🏻
નામ :- ___
મોબાઇલ નંબર :- ____
ઘર નંબર :- __
સોસાયટી/ ફળીયું/ શેરી :- ___
આજુ બાજુ નું કોઈ જાણીતું સ્તળ :- ___
ગામ :- ____
તાલુકો :- ____
જિલ્લો :- ____
પિન કોડ :- ____
Tumblr media
0 notes
alps0n · 6 months
Text
ભારત સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવે છે જેમાં વિવિધ ભાષાઓ, ધર્મો, ભોજન, પરંપરાઓ અને તહેવારોનો સમાવેશ થાય છે. દિવાળી અને હોળીની રંગીન ઉજવણીથી માંડીને ભરતનાટ્યમ અને કથક જેવા જીવંત નૃત્ય સ્વરૂપો સુધી, ભારતીય સંસ્કૃતિ તેની ઊંડાઈ અને વિવિધતા માટે જાણીતી છે. આ દેશનું ભોજન પણ વિશ્વમાં પ્રખ્યાત છે, જેમાં કઢી, બિરયાની અને ઢોસા જેવી વાનગીઓ વૈશ્વિક સ્તરે માણવામાં આવે છે. વધુમાં, ભારતમાં સંગીત, નૃત્ય અને થિયેટર સહિત ઘણા શાસ્ત્રીય કલા સ્વરૂપો છે, જે પેઢીઓથી પસાર થયા છે. , ભારતનો સમૃદ્ધ અને જટિલ ઇતિહાસ છે જે હજારો વર્ષો સુધી ફેલાયેલો છે. તે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક, સિંધુ ખીણની સંસ્કૃતિનું ઘર છે, જે લગભગ 2500 બીસીની છે. સદીઓથી, ભારતે મૌર્ય, ગુપ્ત અને મુઘલ સામ્રાજ્યો સહિત ઘણા સામ્રાજ્યોનો ઉદય અને પતન જોયો, દરેકે દેશની સંસ્કૃતિ, સ્થાપત્ય અને સમાજ પ��� નોંધપાત્ર અસર કરી. ભારતને આખરે 1947માં આઝાદી મળી, પરંતુ બ્રિટિશ ઈન્ડિયાના ભારત અને પાકિસ્તાનમાં વિભાજનને કારણે મોટી હિંસા અને લાખો લોકોનું વિસ્થાપન થયું. આઝાદી બાદથી, ભારતે વિજ્ઞાન, ટેકનોલોજી અને લોકશાહીના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક અને વૈશ્વિક મંચ પર એક મુખ્ય ખેલાડી બની ગઈ છે. ગરીબી, અસમાનતા અને સાંપ્રદાયિક તણાવ જેવા પડકારોનો સામનો કરવા છતાં, ભારત સતત વિકાસ કરી રહ્યું છે અને તેના પોતાના ભાગ્યને આકાર આપી રહ્યું છે.
भारतीय-इतिहासस्य कस्यचित् कालस्य वा पक्षस्य वा विषये यदि भवतः विशिष्टाः प्रश्नाः सन्ति तर्हि निःशङ्कं पृच्छन्तु!
0 notes