Tumgik
#છાલક
snehapatel30 · 2 years
Text
Chhaalak july 2022
Tumblr media
View On WordPress
0 notes
Text
971.
નહિ જોઈએ દરિયા જેટલું વ્હાલ ઝાકળબિંદુ કે પ્રેમની હળવી છાલક હશે તો ચાલશે … નહિ જોઈએ મોહરાપહેરેલા ચહેરાનો આડંબરી આવકાર ,… બસ … નિખાલસ સ્મિત હશે તો ચાલશે … નહિ જોઈએ પ્રેમનો દેખાવ કરતી ભીડ બસ કોઈ એક, પણ દિલથી હૂંફ આપનારું હશે તો ચાલશે … હવે બધું જ ચાલે છે, મતલબ, સમય અને સંજોગ પ્રમાણે ….. ઈશ્વર ભક્તિ પણ , હવે તો ઈશ્વર પણ કહે છે …. નહિ જોઈએ કલાકોના પૂજા પાઠ … બસ એક ક્ષણ હૃદયથી સ્મરણની હશે તો ચાલશે…
View On WordPress
0 notes
nehalnv · 3 years
Text
કવિતાની શોધમાં... : નેહલ
કવિતાની શોધમાં… : નેહલ
કવિતાની શોધમાં… કવિતાને શોધવા આપણે શું શું નથી કરતા…!? ક્યારેક પ્રેમના મેઘધનુષમાં પગ ઝબોળીએ, આશાની હવા સાથે હળવા પીંછાની જેમ ઉડીએ, સપનાંના ફૂલો પર ઝાકળની છાલક મારી, પતંગિયાઓની સવારી કરીએ, ભમરાઓનાં ગુંજનમાં સૂર પુરાવીએ, ક્યારેક જંગલો અને પહાડોની નીરવતામાં ખોવાઈએ, તો ક્યારેક અનુકંપાના ઝરણાં-નદીઓની સાથે વહી નીકળીએ. તો ક્યારેક; એક ઊંડી, અંધારી, ડરામણી, કાળી ગુફાની યાત્રાએ નીકળી પડીએ…
Tumblr media
View On WordPress
0 notes
kcantani · 6 years
Photo
Tumblr media
વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું? વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું બધા નીકળે છે અહીં ઓઢી છત્રી ને રેઈનકોટ કોઈ તો મળે એવું, જે લાગે ભીંજાયા જેવું વરસાદના પ્રથમ ટીપાં સાથે તારી યાદ શરૂ થાય છે ને પછી એક આખો દરિયો આંખો સામે રચાય છે, કાશ તું હોત સાથે તો ચાલત ભીના રસ્તા પર બસ દિલમાં સતત આ જ વિચાર સર્જાય છે - અજ્ઞાત  *** આવા બળબળતી ગરમી ના દિવસો માં વરસાદ ની વાત જ ઠંડક આપે છે.. નહીં???  આવું જ કંઇક એકબીજા સાથે ના સંબધો માં પણ કેમ આપણે વિચારી નથી શકતા???  સંબધો માં સમજણ ની ઠંડક હોવી જોઈએ નહિ કે અપેક્ષા કે ઉપેક્ષા નો ઉકળાટ....અને સંબધો "સિઝનલ" પણ ન હોવા જોઈએ કે અનુકળતા પ્રમાણે તે રખાય કે બંધાય કે પછી ઉગાડાય... સંબધો તો "બારમાસી" હોવા જોઈએ ...ક્યારેક લજામણી ના છોડ જેવા કે જેવા અડો કે શરમાઈ જાય તો ક્યારેક સૂરજમુખી જેવા કે જ્યાં ભરોસો, સત્ય અને સાતત્ય હોય એ તરફ જ મોઢું કરી ને બેસે...તો ક્યારેક વરસાદી છાલક જેવા કે જેવી છાલક મોં ઉપર ઉડે કે તમે દિલ દિમાગ થી તરબતર થઇ ને ભીના થઇ જાવ...સ્વસ્થ સંબધો માં એકબીજા માટે ઝુકાવ પણ હોવો જોઈએ તો સાથે સાથે એકબીજા ઉપર નો  સચ્ચાઈ નો રણકાર પણ હોવો જોઈએ...એકબીજા થી છેતરાઈ ને પ્લાસ્ટિકિયા ફૂલ જેવા હંમેશા તાજા જ રહેવું એના કરતાં રોજ રિસાઈ ને ને રોજ ખીલતા સંબધો વધુ સ્વસ્થ અને લાંબા ટકતા હોય છે.... આવા વરસાદી ઠંડક આપતા શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે..સંગીત છે પંચમ'દા નું અને અવાજ છે કુમાર શાનું તથા કવિતા કૃષ્ણમૂર્તિ નો ... ....रिमझिम रिमझिम, रुमझुम रुमझुम https://youtu.be/hWHF-8zR3as લખાણ, માહિતી-સંકલન અને ગીત ની પસંદગી : ખંજન અંતાણી અને ચિનાર અંતાણી, હૈદરાબાદ (૮૯૭૮૫૯૧૨૧૨) લખ્યા તારીખ:  ૩૦.૦૪.૨૦૧૮ (સફર નો ૨૪૦ મો દિવસ)  *લખાણ કોપીરાઇટ હેઠળ છે.. સંગીત ની સફર માં જોડાવું હોયતો વોટ્સએપ લિંક ઉપર ક્લિક કરો.. https://chat.whatsapp.com/1MB8voz8fBfDoyhOv9CqrA અમારા સંગીત ના ફેસબૂક પેજ ઉપર પણ રિકવેસ્ટ વગાડી શકો છો: https://www.facebook.com/groups/130952894364374/    
0 notes
deepaktrivedi-blog · 12 years
Text
કવિતાને પરણતા કવિને ---------દી પક ત્રિવેદી
કવિતાને પરણતા કવિને ---------દી પક ત્રિવેદી  લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે ! ઉપાડો કલમ તીરની જેમ…ઉડાડો જળની ઊભી છાલક રે! આમ જુઓ તો કન્યા ઊભી સરવરપાળે રોતી જી! આંખોમાંથી શબ્દ નામનાં પલ પલ મોતી ખોતી જી! લ્યો ધરો ભુજાઓ છેક…ઉઠાવો શબ્દ નામનો પાવક રે! લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે ! સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે છોરી તો ડગ માંડે હો! છોરીને લઇ જાઓ પરણી કૌવત જેના કાંડે હો! લ્યો મરો-જીવો કાં કહો…કવિતા એક રહી મન ભાવક રે! લ્યો કરો શબ્દનો વેધ….ઉપાડો કલમ તીરની માફક રે ! - દીપક ત્રિવેદી
0 notes
snehapatel30 · 2 years
Text
Chhaalk ma mari gazal
સાહિત્યના પ્રતિષ્ઠિત સામાયિક ‘છાલક, જાન્યુઆરી-2022’માં મારી બે ગઝલ.
Tumblr media
View On WordPress
0 notes