Tumgik
#gazal - ગઝલ
snehapatel30 · 2 years
Text
Chhaalak july 2022
Tumblr media
View On WordPress
0 notes
bhaumikvirani · 4 years
Video
undefined
tumblr
LIVE New BAPS Gazal ~ ગઝલ ~ BAPS Kirtan ~ Swaminarayan Gazal
0 notes
ravikherva · 6 years
Text
latest gujarati gazal…
હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.
અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.
ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.
સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું એ સમજું છું
ને અંદર છું એ જાણો તો મને હસજો.
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
View On WordPress
0 notes
smartmeet-blog · 7 years
Text
AA Jindagi jane ek Gazal thai gai...
AA Jindagi jane ek Gazal thai gai…
Hello everybody,
I know it’s been a long time since I posted something, but what can I do? I was busy finding myself.
So, after a long time, I’m going to publish, hope you will like it.
આ જિંદગી જાણે એક ગઝલ થઈ ગઇ, સૂચના જેટલી વાત હતી ને જાહેરાત થઈ ગઈ!
કરવાનો હતો માત્ર આત્મા સાથે યોગ, ધર્મના નામે એક મોટી રમત થઈ ગઈ!
કરી લઈશું આજે નહીં તો કાલે, છે ઘણો સમય, સમયસૂચકતા ના નામે મોટી આળસ થઈ ગઈ!
ઉપર આવવું…
View On WordPress
0 notes
fblikeshayaris · 7 years
Photo
Tumblr media
મારી ગઝલોનાં બે મૂળ. http://ift.tt/2ryryPz
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
http://ift.tt/2svFPxR a, Dard Gujarati Gazal, Desi Gujarati Kavita, Gujarati Gazal, Gujarati Kavita, Gujarati Prem Gazal, Motivation Kavita June 20, 2017 at 05:06PM
0 notes
snehapatel30 · 2 years
Text
Gazal in Shabdsar
પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય મેગેઝીન શબ્દસરમાં સમાવેશ કરાયેલી મારી ગઝલ
Tumblr media
View On WordPress
0 notes
snehapatel30 · 3 years
Text
Chkli
એક ચકલી ચણને માટે નીકળે,તું ધરે શીરો તો એનું શું કરે?-સ્નેહા પટેલ.
View On WordPress
0 notes
snehapatel30 · 5 years
Text
You tube video - my poem recitation
You tube video – my poem recitation
youtu.be/8bPEASAMyR8
View On WordPress
0 notes
snehapatel30 · 6 years
Text
Mari bhitar gazal - tarannum
Mari bhitar gazal – tarannum
મારી ગઝલ મારા અવાજમાં.. 🙂
તમે મારી ભીતર પધારી જુઓ, વિચારું છું હું એ વિચારી જુઓ.
ઉકેલી જુઓ મારા મનની લિપિ, એ વાંચી જુઓ અથવા ધારી જુઓ.
નથી આપણાં હાથની વાત એ, કદી સ્વપ્નને તો મઠારી જુઓ !
પ્રવેશ્યા વગર કોઈના ક્ષેત્રમાં, તમારી જ હદને વધારી જુઓ.
હશે એમાં મોતી, કવિતા હશે, તમે આંસુ ભીતર ઉતારી જુઓ.
-સ્નેહા પટેલ.
View On WordPress
0 notes
smartmeet-blog · 7 years
Text
AA Jindagi jane ek Gazal thai gai...
AA Jindagi jane ek Gazal thai gai…
Hello everybody,
I know it’s been a long time since I posted something, but what can I do? I was busy finding myself.
So, after a long time, I’m going to publish, hope you will like it.
આ જિંદગી જાણે એક ગઝલ થઈ ગઇ, સૂચના જેટલી વાત હતી ને જાહેરાત થઈ ગઈ!
કરવાનો હતો માત્ર આત્મા સાથે યોગ, ધર્મના નામે એક મોટી રમત થઈ ગઈ!
કરી લઈશું આજે નહીં તો કાલે, છે ઘણો સમય, સમયસૂચકતા ના નામે મોટી આળસ થઈ ગઈ!
ઉપર આવવું…
View On WordPress
0 notes
fblikeshayaris · 7 years
Text
મારી ગઝલોનાં બે મૂળ.
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
via Blogger http://ift.tt/2ryryPz a, Dard Gujarati Gazal, Desi Gujarati Kavita, Gujarati Gazal, Gujarati Kavita, Gujarati Prem Gazal, Motivation Kavita http://ift.tt/2svFPxR June 20, 2017 at 05:06PM
0 notes