#amezingamdavad
Explore tagged Tumblr posts
iloverajkot03 · 4 years ago
Photo
Tumblr media
અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. આ સંશોધન આઈઆઈટી ગાંધીનગર સહિત 8 સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં આવેલી કોરોનાની પહેલી લહેર વખતે ડિસેમ્બર સુધીના સંશોધનના આ પરિણામો છે. ડિસેમ્બર બાદ આવેલી બીજી લહેર અંગે હજુ કોઈ જ પ્રકારનું સંશોધન થયું નથી. માત્ર ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે કોરોના પાણીમાં મળી આવ્યો છે. રાજ્ય સરકારના પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.  #gujarat #Ahmedabad #sabarmatiriver #COVID19 #iitgandhinagar #ILOVE_RAJKOT03 #amezingamdavad #amdavad #manekchowk #ahemdabadcity #ahemdabad_instagram #ILOVE_RAJKOT03 (at Ahmedabad, India) https://www.instagram.com/p/CQQnI8gDxc0/?utm_medium=tumblr
0 notes