Tumgik
#ફેશન ડિઝાઈનિંગ
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ!
લીલો ઉજાસ – પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ!
         સોનલને સવારે વહેલું નીકળવું હતું. પરંતુ રાત્રે મોડાં સૂતાં હતાં એથી સવારે ઊઠવાનું મન નહોતું થતું. એને નવ વાગ્યા સુધીમાં મલાડ પરમજિતને ત્યાં પહોંચવાનું હતું. પરમજિતને ત્યાં દિલ્હીથી રીમા સેન નામનાં એક બહેન આવવાનાં હતાં. એ બહેન દિલ્હીના મંત્રાલયમાં ઊંચા હોદ્દા પર હતાં. એ બહેનના પતિ પણ લશ્કરમાં હતા અને પરમજિતના પતિના મિત્ર હતા. એ સંબંધ ઉપરાંત રીમા સેનનો આવવાનો હેતુ એ હતો કે સરકાર ફેશન…
Tumblr media
View On WordPress
0 notes
zstvnews · 2 years
Text
ઉર્ફીએ સ્ટોકિંગ્સમાંથી બનાવ્યું ટોપ, વીડિયો જોઈ યુઝરે કહ્યું- આ એક દિવસ...
ઉર્ફીએ સ્ટોકિંગ્સમાંથી બનાવ્યું ટોપ, વીડિયો જોઈ યુઝરે કહ્યું- આ એક દિવસ…
ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ જે પણ પહેરે છે, તે OTT થઈ જાય છે. ઉર્ફીનું ફેશન સેન્સ જબરદસ્ત છે. લુક્સ અને ક્લોધિંગની સાથે એક્સપરિમેન્ટ કરવામાં તે જરા પણ અચકાતી નથી. પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ ઉર્ફી જાતે ડિઝાઈન કરે છે. જેના DIY વીડિયો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાની ડિઝાઈનિંગ સ્કિલ્સ દર્શાવે છે. ઉર્ફી જાવેદે પોતાના લેટેસ્ટ વીડિયોમાં સ્ટોકિંગ્સમાંથી ટોપ બનાવ્યું છે. તે પણ કોઈ સિમ્પલ ટોપ નહીં,…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા બસુ અભિનેત્રી બિપાશા બસુએ કહ્યું છે કે, તે રિયાલીટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખુબસુરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખુબ સમર્થન મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તે ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને સેન પીકોક માટે રેંમ ઉપર પણ ઉતરી હતી. બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલીટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી. મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા ૩૮ વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, કરણસિંહ ગ્રોવરની સાથે તે ટૂંક સમયમાં જ ફરી ફિલ્મોમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે. આગામી ફિલ્મ કોમેડી ફિલ્મ રહેશે. કરણસિંહ ગ્રોવર સાથે કામ કરવાને લઇને પુછવામાં આવતા બિપાશાએ કહ્યું હતું કે, જો સારી પટકથા મળશે તો ચોક્કસપણે સાથે કામ કરીશું. બિપાશા કરણ સાથે ફિલ્મ અલોનમાં પણ નજરે પડી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.
0 notes
smitatrivedi · 3 years
Text
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!
30. Choice of Clothing and Clothing with Choice! ઉત્તમ વસ્ત્રો વ્યક્તિત્વની શાન વધારે છે. મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો.…
View On WordPress
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ફિલ્મ ન મળતા હવે બિપાશા ટીવી શો કરવા માટે ઇચ્છુક અભિનેત્રી બિપાશા બસુને લગ્ન કર્યા બાદ સારી ફિલ્મો મળી રહી નથી. તે ફિલ્મથી દુર થઇ ગઇ છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે રહી ચુકેલી બિપાશા બસુએ કહ્યું છે કે, તે રિયાલીટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખુબસુરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખુબ સમર્થન મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તે ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને સેન પીકોક માટે રેંમ ઉપર પણ ઉતરી હતી. બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલીટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી. મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા  અભિનેત્રીએ કહ્યું  હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, તે ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે. આગામી ફિલ્મ કોમેડી ફિલ્મ રહેશે. કરણસિંહ ગ્રોવર સાથે કામ કરવાને લઇને પુછવામાં આવતા બિપાશાએ કહ્યું હતું કે, જો સારી પટકથા મળશે તો ચોક્કસપણે સાથે કામ કરીશું. બિપાશા કરણ સાથે ફિલ્મ અલોનમાં પણ નજરે પડી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. હવે તે સ્પર્ધામાં ટકી શકે તેવી શક્યતા ઓછી છે.
0 notes