Tumgik
#styesafe
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી કોરોના ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે અને વાલીઓની સંમતિથી ધોરણ 1થી 9 નું ઓફલાઇન/ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે #jituvaghani #education #educationministergujarat #gujarat #marugujarat #aapnugujarat #rajkotlovers💙 #rajkot #study #students #styesafe #coronaguidelines #follow #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CZoTy-CP9A_/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ શહેરના પોલિસ કર્મચારીઓ/અઘિકારીઓ 44 થી વધું લોકો કોરોના સંક્રમિત ... #rajkot #rajkotcity #rajkotcitypolice #styesafe #COVID19 #plzfollowtherules #wearamask😷 #plzgetvaccinated #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #gujarat #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/ilove_rajkot03/p/CY8uiZvNAqV/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ થયા કોરોના સંક્રમિત, હોમ આઈસોલેટ થયા , સંપર્કમા આવેલ તમામ લોકોને રિપોર્ટ કરાવવા કરી અપીલ . #rajkot #rajkotmuncipalcorporation #pushkarpatel #COVID19 #styesafe #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CY1R-xJMXkr/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ગુજરાતના DGP આશિષ ભાટીયા કોરોના પોઝિટિવ હોમ આઈસોલેટ થયા . #aashishbhatia #COVID19 #homeisolation #dgp #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #styesafe https://www.instagram.com/p/CYqtDOTs6xl/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ શહેરનમા જે રીતે રોજ કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા RT PCR ટેસ્ટ લેબ આવતીકાલે ફાર્મસી ભવનામા શરૂ કરવામા આવશે #rajkot #saurashtrauniversity #rtpcrtest #saurashtra #rajkotlovers💙 #rajkotcity #rangilurajkot #ragilurajkot #rajkotlife #COVID19 #styesafe #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Saurashtra University) https://www.instagram.com/p/CYo4jlqPtXx/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ગુજરાત રાજ્યમા કોરોના કેસ વધતા તે પરિસ્થિતિ લઈ ગૃહ વિભાગનું જાહેરનામું... ➡️ આ જાહેરનામું તા:- 12 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે ➡️ સમગ્ર ગુજરાત રાજ્યમા તમામ પ્રકારના સામાજિક , ધાર્મિક , શૈક્ષણિક , સાંસ્કૃતિક જેવા કાર્યક્રમો વધુમા વધુ 150 લોકો સાથે યોજી શકાશે ➡️ લગ્ન સમારંભ પણ 150 લોકો ની મર્યાદા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી ફરજિયાત રેહશે #rajkot #rajkotlovers💙 #gujaratgovernment #cmogujarat #covid19 #styesafe #rangilurajkot #ragilurajkot #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ https://www.instagram.com/p/CYow11kPL0s/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ: મારવાડી યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત હોસ્ટેલના ત્રણ માળને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા તાજેતરમાંજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ન્યૂ યર પાર્ટી યોજાઈ હતી #rajkot #marwadiuniversity #students #COVID19 #styesafe #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #rajkotcity #newyearparty #covidguidelines #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ વધું અવનવા સમાચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ઈન્સ્ટાગ્રામ પેજ પર :- @ilove_rajkot03 (at Marwadi University) https://www.instagram.com/p/CYdcYFYvWPh/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ:- પ્રદેશના ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ થયા કોરોના સંક્રમિત હાલ તેઓ પોતાના નિવાસસ્થાને થયા હોમ આઇસોલેટ #rajkot #rajkotlovers💙 #rajkotcity #rangilurajkot #ragilurajkot #rajkotsmartcity #nitinbhardwaj #bjprajkot #COVID19 #styesafe #styehome #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ વધું અવનવા સમાચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ઈન્સ્ટાગ્રામ પેજ પર :- @ilove_rajkot03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CYdar0nvkWl/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ભારત દેશમા જ્યારે 15 થી 18 વર્ષના બાળકો નું વેક્સિનેશન શરૂ કર્યું છે ત્યારે રાજકોટ શહેરની અંદાજીત 71 શાળામા રસીકરણ હાથ ધરવામા આવ્યુ છે . રસીકરણ અંગે મ્યુનિસીપલ કમિશ્નરે જણાવ્યું કે રાજકોટ શહેરમા 15 થી 18 વર્ષના 81હજાર બાળકો વેક્સિન માટે નોંધણી કરી છે . ત્યારે આવતીકાલથી 4 દિવસમા 400 જેટલી સ્કુલોમા અંદાજીત 100 ટીમો દ્વારા વેક્સિનેશન થશે અને ઉપરાંત 2 દિવસ ઘરે-ઘરે જઈને પણ વેક્સિનેશન થશે એમ કરીને કુલ 6 દિવસમા 100% વેક્સિનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવામા આવશે તેવું જણાવ્યું હતુ #rajkot #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #rajkotcity #rajkotdistrict #rajkotsmartcity #covidvacccine💉 #schools #rajkotmuncipalcorporation #plzgetvaccinated #getvaccienated #styesafe #gujarat #marugujarat #aapnugujarat #rangilugujarat #india #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CYQ-AWMMFw-/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
કોરોના નો નવો વેરિયન્ટ ઓમિક્રોન ના પગલે ગુજરાત સરકારનો નિર્ણય. રાજ્યના ૮ મહાનગરોમાં કરફ્યુ સમયમાં કરાયો ફેરફાર તા.૨૫ ડિસેમ્બર થી રાત્રિના ૧૧ થી સવારના ૫ વાગ્યા સુધી રહેશે કરફ્યુ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં રાત્રિના ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુ રહેશે #rajkot #Ahmedabad #vadodara #surat #bhavnagar #Gandhinagar #junagadh #jamnagar #nightcerfuew #omicronvariant #COVID19 #styesafe #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 #gujaratgovernment https://www.instagram.com/p/CX5f-19sh57/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
એમ,વી ધુલેશિયા 1 શિક્ષક SNK સ્કૂલ 2 વિદ્યાર્થી નચિકેતા સ્કૂલ 1 વિદ્યાર્થી નિર્મલા સ્કૂલ ઓનલાઇન અભ્યાસ કરતી વિદ્યાર્થી #COVID19 #schools #students #styesafe #rangilurajkot #ragilurajkot #rajkot #rajkotcity #rajkotlovers💙 #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 આવાં અવનવા સમાચાર જોવા અને જાણવા માટે જોડાયેલા રહો અમારા ઈન્સ્ટાગ્રામ પેજ પર :- @ilove_rajkot03 https://www.instagram.com/p/CXlNwBZscwn/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા " હર ઘર દસ્તક " કોરોના વેક્સિન ની મેગા ડ્રાઈવ રવિવારે યોજાઇ રાજકોટ મહાનગર પાલિકા ઘર આંગણે જઈ જઈ ને કોરોના ની વેક્સિન લગાવી રહ્યા છે સાથે રાજકોટ મહાનગર પાલિકા ના મ્યુન્સિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા સાહેબ એ અઘિકારી ઓ સાથે અલગ અલગ વેક્સિનેશન સ્થળો ની મુલાકાત લીધી હતી #COVID19 #vaccinationdrive #largestvacciendrive #rajkotmuncipalcorporation #vaccine #rajkot #rajkotcity #rajkotians #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #styesafe #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CXJnOFyMYMq/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજકોટમા ઓમિક્રોન ના 2 શંકાસ્પદ કેસ તકેદારીના ભાગરૂપે સેમ્પલ પુના ની લેબોરેટરી મોકલવા તજવીજ હાથ ધરી #rajkot #rajkotlovers💙 #rajkotians #rangilurajkot #ragilurajkot #rajkotcity #rajkotsmartcity #omicron #omicronvariant #styesafe #gujarat #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CXBVhjGsSM_/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
રાજ્યમાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ વાલીઓના સંમતિ પત્રક સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે શાળા સંચાલકોએ કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરી 17 મહિનાના લાંબા સમય બાદ ફરી વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરશે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે #education #students #gujaratgovernment #schoollife #schools #styesafe #wearmasks😷 #COVID19 #guidlines #protocol #follow #rajkot #saurashtra #gujarat #rangilurajkot #ILOVE_RAJKOT03 #longtime #study #happy (at Gujarat, India) https://www.instagram.com/p/CTTqv7ciuLT/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
ગુજરાત રાજયના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી #rajkot #surat #ahemdabad #Vadodara #Gandhinagar #bhavnagar #junagadh #jamnagar #nightcerfuew #gujaratgovernment #cmvijayrupani #COVID19 #corona #styesafe #wearamask😷 #handwash #saurashtra #gujrat #gujratnews #instagram #instagaram (at Gujrat) https://www.instagram.com/p/CSmXFYECTmH/?utm_medium=tumblr
0 notes
iloverajkot03 · 3 years
Photo
Tumblr media
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વ વાળી NDA સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે સંવેદનાપૂર્ણ અભિગમ સાથે નિરાધાર - અનાથ બાળકોના આર્થિક આધાર અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ યોજના - મુખ્યમંત્રી બાલ સેવા યોજના માતા પિતા બંને ગુમાવનાર અનાથ - નિરાધાર બાળકોને આર્થિક આધાર-શિક્ષણ-આરોગ્ય-ઉચ્ચ અભ્યાસ- રોજગારી-તાલીમ-વિદેશ અભ્યાસ લોન માટે રાજ્ય સરકાર સહાયક બનશે. #ILOVE_RAJKOT03 #rajkot #gujaratgovernment #gujrat #cmogujarat #cmvijayrupani #balsevayojna #narendramodi #styesafe #stayhome #wearamask😷 #maskhaimazaaknahi😷 @vijayrupanibjp @narendramodi https://www.instagram.com/p/CPdw0JrjbZI/?utm_medium=tumblr
0 notes